75.પરમાણુની ભૂમિ-અવસ્થામાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રૉનનો મુખ્ય ક્વોન્ટમ-આંક આપેલમાંથી કયો શક્ય છે ?
2
1
3
આપેલ બધા જ
76.એક ધાતુ પર તરગલંબાઇ ધરાવતા વિકિરણ પુંજ આપાત કરતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આપાત વિકિરણ પુંજની તીવ્રતા ઘટાડવામાં આવે, તો શું થાય ?
ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ ઘટે.
ઉત્સજિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે.
ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ વધે.
ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે
77.હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા અને ઉત્તેજિત અવસ્થામાં He ના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા આપવી પડતી ઊર્જા સમાન છે, તો He ના ઇલેક્ટ્રૉનનો મુખ્ય ક્વૉન્ટમ-આંક આપેલમાંથી કયો હશે ?
4
2
3
1
78.
હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટના સંદર્ભમાં ઇલેક્ટ્રૉનના આપેલમાંથી કયા સંકરણ માટે ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ સૌથી વધુ શહે ?
Advertisement
79.
હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટના સંદર્ભમાં ઇલેક્ટ્રૉનના આપેલમાંથી કયા સંકરણ માટે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ સૌથી વધુ હશે ?
80.હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટના સંદર્ભમાં ઇલેક્ટ્રૉનના આપેલમાંથી કયા સંક્રમણ માટે ઉત્સર્જિત ફોટોનની ઊર્જા સૌથી ઓછી હશે ?