હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા અને ઉત્તેજિત અવસ્થામાં He ના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા આપવી પડતી ઊર્જા સમાન છે, તો He ના ઇલેક્ટ્રૉનનો મુખ્ય ક્વૉન્ટમ-આંક આપેલમાંથી કયો હશે ?
from Chemistry પરમાણ્વિય બંધારણ
74.એક ધાતુ પર તરગલંબાઇ ધરાવતા વિકિરણ પુંજ આપાત કરતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આપાત વિકિરણ પુંજની તીવ્રતા ઘટાડવામાં આવે, તો શું થાય ?
ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ ઘટે.
ઉત્સજિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે.
ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ વધે.
ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે
Advertisement
Advertisement
75.હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા અને ઉત્તેજિત અવસ્થામાં He ના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા આપવી પડતી ઊર્જા સમાન છે, તો He ના ઇલેક્ટ્રૉનનો મુખ્ય ક્વૉન્ટમ-આંક આપેલમાંથી કયો હશે ?
4
2
3
1
B.
2
Advertisement
76.પરમાણુની ભૂમિ-અવસ્થામાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રૉનનો મુખ્ય ક્વોન્ટમ-આંક આપેલમાંથી કયો શક્ય છે ?
2
1
3
આપેલ બધા જ
77.
હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટના સંદર્ભમાં ઇલેક્ટ્રૉનના આપેલમાંથી કયા સંકરણ માટે ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ સૌથી વધુ શહે ?
78.
હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટના સંદર્ભમાં ઇલેક્ટ્રોનના આપેલમાંથી કયા સંકરણ માટે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ સૌથી વધુ હશે ?
Advertisement
79.
હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટના સંદર્ભમાં ઇલેક્ટ્રૉનના આપેલમાંથી કયા સંકરણ માટે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ સૌથી વધુ હશે ?
80.હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટના સંદર્ભમાં ઇલેક્ટ્રૉનના આપેલમાંથી કયા સંક્રમણ માટે ઉત્સર્જિત ફોટોનની ઊર્જા સૌથી ઓછી હશે ?