0.5 kg ન્યુટ્રૉન અને સમસ્થાનિક ધરાવતા ડાયઑક્સિજન વાયુના નમૂનાનું દળ કેટલું થાય છે ?(ન્યુટ્રૉનનું દળ = ) from Chemistry પરમાણ્વિય બંધારણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પરમાણ્વિય બંધારણ

Multiple Choice Questions

121. d-કક્ષક માટે આપેલમાંથી કઈ ઇલેક્ટ્રોનીય રચના ખોતી છે ?

Advertisement
122. 0.5 kg ન્યુટ્રૉન table row bold 16 row bold 8 end table bold italic Oઅને સમસ્થાનિક ધરાવતા ડાયઑક્સિજન વાયુના નમૂનાનું દળ કેટલું થાય છે ?
(ન્યુટ્રૉનનું દળ = bold 1 bold. bold 67493 bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 27 end exponent bold space bold kg)
  • 1982.86 ગ્રામ 

  • 991.4 ગ્રામ 

  • 9.982 ગ્રામ 

  • આપેલ પૈકી એક પણ નહી 


B.

991.4 ગ્રામ 


Advertisement
123. આપેલમાંથી કઈ કક્ષક માટે XY સપાટીમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના '0'નથી હોતી ?
  • 3dZX

  • 3dyz

  • 2pz

  • 3dxy


124. આપેલ p-કક્ષકની ઇલેક્ટ્રોન રચના કયા નિયમ મુજબ ખોટી છે ?  
  • પૌલીનો નિષેધ નિયમ

  • આઉફબાઉનો નિયમ 

  • હૂંડનો મહત્તમ ભ્રમણનો નિયમ 

  • આપેલ ત્રણેય


Advertisement
125.

આપેલમાંથી કઈ કક્ષક માટે XY સપાટીમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના '0' હોય છે ? 

  • 2pz

  • 3dxy

  • 2py

  • 2px


126. He અને Ne ના પરમાણ્વિય દળ અનુક્રમે 4 અને 20  a.m.u છે. -73degree સેલ્સિયસ તાપમાને He વાયુની દ-બ્રોગલી તરંગ-લંબાઇ Ne વાયુની 727degree સેલ્સિયસ તાપમાને તરંગ-લંબાઇ કરતાં M  કરતાં ગણી છે, તો M ની કિંમત જણાવો. 
  • 4

  • 8

  • 12

  • 5


Advertisement

Switch