રજકણ સ્વરૂપના પ્રદૂષકોમાં ........... નો સમાવેશ થાય છે. from Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

11. કાર્બોક્સિલ હિમોગ્લોબીનની કેટલી માત્રાને કારણે હિમોગ્લોબીનની ઑક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટતી જાય છે.
  • 0.1 થી 1.0 %

  • 3 થી 4 %

  • 1.0 થી 10 %

  • ૦.૩ થી 0.4 %


12. કયા વાયુના વધુ પ્રમાણથી ફૂલની કળીઓ ખરી પડે છે ?
  • NO2

  • SO2

  • CO2

  • H2S


13. …… ની મદદથી SOનું SO3 માં રૂપાંતર થઈ શકે છે. 
  • O2

  • H2O2

  • O3

  • આપેલ બધા જ 


14. વાતાવરણમાં નાઈટ્રોજનના ઑક્સાઈડ તરીકે વિશેષ પ્રમાણમાં કયા વાયુઓ હોય છે ?
  • N2O, NO, NO2

  • N2O3, N2O7, N2O5

  • NO, N2O5, N2O7

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
15. કયા વાયુમય પ્રદૂષકની ઓછી હાજરીથી પણ મનુષ્યને શ્વાસનળીમં સોજો આવે છે ?
  • CO2

  • O2

  • SOx

  • N2O


16. વાતાવરણના સૌથી નીચેના વિસ્તારને શું કહે છે ?
  • મેસોસ્ફિયર

  • થર્મોસ્ફિયર 

  • ટ્રોપોસ્ફિયર

  • સ્ટ્રેટોસ્ફિયર 


17. ............ ક્રાર્સિનોજન છે. 
  • બેન્ઝિન અને બેન્ઝપાયરિન 

  • નેન્ઝિન 

  • બેન્ઝપાયરિન 

  • એક પણ નહિ.


Advertisement
18. રજકણ સ્વરૂપના પ્રદૂષકોમાં ........... નો સમાવેશ થાય છે.
  • ધ્રુમ્ર ધુમ્મસ

  • ધુમાડો ધ્રુમ ધુમ્મસ 

  • ધૂળ ધુમ્મસ 

  • ત્રણેય


D.

ત્રણેય


Advertisement
Advertisement
19. 3, 4-બેન્ઝાપયરિન એ ....... છે.
  • નાઈટ્રોજનનો ઑક્સાઈડ

  • હાઈડ્રોકાર્બન 

  • સલ્ફરનો ઑક્સાઈડ 

  • કાર્બનનો ઑક્સાઈડ


20. ક્ષોભ આવરણમાં કયા વાયુરૂપ અકાર્બનિક પ્રદૂષકો હોતા નથી ?
  • નાઈટ્રોજનના ઑક્સાઈડ

  • સલ્ફરના ઑક્સાઈડ 

  • ફોસ્ફરસના ઑક્સાઈડ

  • કાર્બનના ઑક્સાઈડ


Advertisement

Switch