ઍસિડ-વર્ષા માટે જવબદાર ઍસિડ ........... છે.  from Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

Advertisement
41. ઍસિડ-વર્ષા માટે જવબદાર ઍસિડ ........... છે. 
  • HNO3, HCl

  • HNO3, CH3COOH

  • H2SO, HNO3

  • HCl, H2CO3


C.

H2SO, HNO3


Advertisement
42. રજકણ સ્વરૂપના પ્રદૂષકોમાં ............. નો સમાવેશ થાય છે. 
  • ધૂળ ધૂમ્મસ

  • ધૂમ્ર ધુમ્મસ 

  • ધુમાડો ધુમ્મસ 

  • ત્રણેય


43. ગ્લોબલ વૉર્મિંગ ઓઝોન કરતાં અડધો ફાળો ધરાવતો વાયુ કયો છે ? 
  • CFC

  • CH4

  • N2O

  • H2O


44. વરસાદના પાણીનો pOH ......... કરતાં વધુ હોય, તો તેવા વરસાદને ઍસિડ-વર્ષા કહે છે.
  • 7.4

  • 12.4

  • 1

  • 7


Advertisement
45. પારંપારિક ધૂમ્ર ધુમ્મસ એ ........... નું મિશ્રણ છે. 
  • ધુમાડો + હવામાં ભેજ + CO2 

  • ધુમાડો + હવામાનો ભેજ + SO2

  • ધુમાડો + CO2 + SO2 

  • ધુમાડો + હવામાનો ભેજ


46. વરસદના પાણીની pH .......... કરતાં ઓછી હોય, તો તેવા વરસાદને ઍસિડ-વર્ષા કહે છે. 
  • 7

  • 5.6

  • 13

  • 1.6


47. ધ્રુમ્ર ધુમ્મસમાંના ઘન રજકણોનો વ્યાસ કેટલો છે ?
  • 10-1 મીટર

  • 10-6 મીટર

  • 10-4 મીટર

  • 10-2 મીટર


48. ઍસિડ-વર્ષા માટે કયા મુખ્ય ઘટકો વાતાવરણમાં હોય છે ? 
  • કાર્બનના ઑક્સાઈડ

  • કાર્બન અને નાઈટ્રોજનના ઑક્સાઈડ

  • સલ્ફર અને નાઈટ્રોજનના ઑક્સાઈડ 

  • ફૉસ્ફરસ અને નાઈએટ્રોજનના ઑક્સાઈડ


Advertisement
49. CO2 ની સરખામણીમાં CH4 ........ ગણો, N2O ગણો ...........  ગણો અને CFC ....... ગણો GWP ધરાવે છે. 
  • 3800, 38 લાખ, 25

  • 25, 3800, 380 લાખ

  • 38 લાખ, 25, 3800

  • 3800, 38, 38લાખ


50. પ્રકાશ રાસાયનિક ધૂમ્ર ધુમ્મસ ............ થી ઉદ્દભવે છે. 
  • વાતાવરણમાં ભળતા કાર્બન મોનોક્સાઈડ પર સૂર્યપ્રકાશ પડવાથી

  • વાહનોમાંથી નીકળતા CO2 પર સૂર્યપ્રકાશ પડવાથી 

  • હવામાંના ભેજમાં ભળેલા CO2 પર સૂર્યપ્રકાશ પડવાથી

  • વાતાવરણમાં ભળતા નાઈટ્રોજન ઑક્સાઈડ અને હાઈડ્રોકાર્બન પર સૂર્યપ્રકાશ પડવાથી 


Advertisement

Switch