ODS નો ઉપયોગ ......... માં થાય છે.  from Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

61. પ્રકાશ રાસાયણિક ધ્રુમ્ર ધુમ્મસ ઉત્પત્તિ નિયંત્રિત કરવા નીચેના પૈકી કયા ઘટકોને નિયંત્રિત કરવા પડે ? 
  • પરઈક્સિ ઍસિટાઈલ નાઈટ્રેટ

  • O3

  • NO2

  • આપેલ બધા જ


62. ઓઝોન સ્તરનું .......... વડે ક્ષયન થાય છે. 
  • C6H6

  • C6H5Cl

  • CF2Cl2

  • C7F16


63. પારજાંબલી કિરણો CFC અણુને તોડી .......... ઉત્પન્ન કરે છે. 
  • F

  • Cl

  • ClO3

  • O


64. ઓઝોન સ્તરનું ક્ષયન કરવા કયો મુક્તમૂલક જવાબદાર છે ?
  • BrO

  • O

  • Cl

  • ClO


Advertisement
65. પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસમાં કોની હાજરી હોય છે.
  • કાર્બનિક સંયોજનો

  • અકાર્બનિક વાયુઓ 

  • A અને B બંને

  • એક પણ નહિ. 


66. નીચેના પૈકી કયા ઘટક આખમાં તીવ્ર બળતરા પેદા કરે છે ?
  • નાઈટ્રિક ઑક્સાઈડ

  • ફોર્માલ્ડેહાઈડ 

  • ઓઝોન અને પરઑક્સિ ઍસિટાઈલ નાઈટ્રેટ 

  • ઓઝોન


67. નીચેના પૈકી કેયું ઓઝોન સ્તરના ક્ષયન માટે જવાબદાર છે ? 
  • ફ્રિઓન

  • ફેરોલિન 

  • પોલિહેલોજન 

  • ફુલેરીન


68. ક્લોરિન મુક્તમૂલક ઓઝોન સાથે પ્રક્રિયા કરી .......... મુક્તમૂલક બનાવે.
  • Cl2

  • ClO3

  • ClO

  • Cl2O7


Advertisement
Advertisement
69. ODS નો ઉપયોગ ......... માં થાય છે. 
  • રેફ્રિજરેટર

  • અગ્નિશામક ઉપકરણો 

  • વિટરકુલર 

  • ત્રણેય


A.

રેફ્રિજરેટર


Advertisement
70. CFC કે BFC ના આશરે કેટલા વ્યુત્પન્નો ODS તરીકે પ્રચલિત છે ?
  • 65

  • 95

  • 59

  • 56


Advertisement

Switch