BOD નો એકમ ............. છે.  from Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

101. મિથાઈલ મરકૅપ્ટન જેવા પદાર્થો જેવા પદાર્થો કયા ઉદ્યોગના કચરા તરીકે ઉદ્દભવે છે ? 
  • પ્લાસ્ટિક ઉદ્યોગ

  • કીટનાશક ઉદ્યોગ 

  • ડેરીઉદ્યોગ

  • કાગલ-પલ્પ ઉદ્યોગ 


Advertisement
102. BOD નો એકમ ............. છે. 
  • mm.L-1

  • g.L-1

  • mgL-1

  • mg.ml-1


C.

mgL-1


Advertisement
103. નીચેન પૈકી કયા ઉદ્યોગમાં ફિનોલિક સંયોજનો તથા ઘન પદાર્થો નકામા કચરા સ્વરૂપે ઉત્પન્ન થાય છે ?
  • ખાંડના ઉદ્યોગ

  • કાગળ અને પલ્પ ઉદ્યોગ

  • પેટ્રોલિયમ ઉદ્યોગ 

  • ડિટરજન્ટ ઉદ્યોગ 


104. COD ના મપન માટે ........... સમય લાગે છે?
  • 5 કલાક

  • 2 થી 5 કલાક 

  • 2 થી 3 કલાક 

  • 2 થી 3 દિવસ


Advertisement
105. કયા નીંદામણ્નાશકો સસ્તનવર્ગનાં પ્રાણીઓ માટે ઝ્રી માલૂમ પડે છે ? 
  • સોડિયમ આર્સોનાઈટ 

  • સોડિયમ ક્લોરેટ

  • A અને B બંને 

  • સોડિયમ ક્લોરાઈડ


106. વાતાવરણમાં ફ્લાયએશની હાજરી કયા ઉદ્યોગને આભારી છે ? 
  • ખાતર ઉદ્યોગ

  • ડિટરજન્ટ ઉદ્યોગ 

  • પેટ્રોલિયમ ઉદ્યોગ

  • થર્મલ પાવર ઉદ્યોગ 


107. Hg, Ag અને Pb ના આયનો કયા ઉદ્યોગના કચરા તરીકે ઉદ્દભવે છે ?
  • ડેરી ઉદ્યોગ

  • ખાતર ઉદ્યોગ 

  • કીટનાશક ઉદ્યોગ 

  • ઈલેક્ટ્રૉપ્લેટિંગ ઉદ્યોગ


108. .............. ઉદ્યોગના કચરા તરીકે Cr અને As ના ક્ષારો ઉદ્દભવે છે ?
  • ધાતુ શુદ્ધિકરણ ઉદ્યોગ

  • ચામડું પકવવાનો ઉદ્યોગ 

  • થર્મલ પાવર ઉદ્યોગ 

  • ડિટરજન્ટ ઉદ્યોગ


Advertisement
109. કઈ વનસ્પતિના પાંદડાનો અર્ક જંતુનાશક તરીકે વર્તતો નથી ?
  • લીમડો

  • લીંબુડી

  • ધતૂરો 

  • આકડો 


110.
પ્રવાહી કચરામાં રહેલા કાર્બનિક પદાર્થોનું વિઘટન જીવાણુઓ દ્વારા થાય ચે. તેની માત્રા જાણવા ................. ઉપયોગી છે ?
  • ODS

  • BOD

  • GWP

  • COD


Advertisement

Switch