કપડાં ધોવામાં વિરંજનકર્તા તરીકે વપરાતો પદાર્થ .............. છે. from Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

Advertisement
111. કપડાં ધોવામાં વિરંજનકર્તા તરીકે વપરાતો પદાર્થ .............. છે.
  • H2O

  • NaHCO3

  • H2O2

  • Ca(HCO3)2


C.

H2O2


Advertisement
112. મોટાં શહેરોમાં હવાનું પ્રદૂષન મુખ્ય .............. કારણે થાય છે. 
  • કોલસાનું દહન

  • વાહનમાંથી નીકળતો વાયુ

  • ગૃહ વપરાશનો કચરો 

  • રાંધણ ગૅસનું દહન 


113. પહેલાં સમયમાં કપડાંનાં ડ્રાયક્લિનિંગમાં વધુ વપરાતો પદાર્થ કયો હતો ?
  • C2H5Cl

  • CH2=CH-CH2-Cl

  • Cl2C=CCl2

  • CCl4


114. પુનઃચક્રણ કરી શકાય તેવો ઘન કચરો કયો છે ?
  • કાગળ

  • પ્લાસ્ટિક 

  • કાચ 

  • આપેલ બધા જ


Advertisement
115. કયું વિધાન હરિયાળું રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતને અનુરૂપ નથી ?
  • જોખમી રસાયણોના ઉત્પાદનને ટાળવું જોઈએ.

  • યોગ્ય દ્રાવકની પસંદગી કરવી જોઈએ. 

  • સુરક્ષિત રસાયણોના ઉત્પાદનો હેતુ રાખવો જોઈએ.

  • રક્ષક સમૂહનો ઉપયોગ વધારવો જોઈએ. 


116. જૈવ વિઘટનીય ઘટક કયો છે ?
  • ખાદ્યપદાર્થો

  • કાગળ 

  • પૂંઠા
  • આપેલા બધા જ 


117. ખાંડ ઉદ્યોગમાંથી નીકળતું નકામું પાણી કાળા રંગનું બનીને શાથી ખરાબ વાસ ફેલાવે છે ?
  • H2S વાયુ ઉત્પન્ન થતો હોવાથી 

  • ફિનોલિક પદાર્થો બનવાથી 

  • CO2 વાયુ ઉત્પન્ન થતો હોવાથી 

  • ઍરોમેટિક પદાર્થો ઉત્પન્ન થતા હોવાથી.


118. નીચેના પૈકી કયો ઘટક જૈવ અવિઘટનીય છે ?
  • સડેલા શાકભાજી

  • કાચ 

  • ખાદ્યપદાર્થો 

  • કાગળ


Advertisement
119. H2S વાયુ કયા ઉદ્યોગન કચરા તરીકે ઉદ્દ્ભવે છે ?
  • ઈલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગ

  • ખાંડ ઉદ્યોગ 

  • પેટ્રૉલિયમ ઉદ્યોગ

  • ત્રણેય


120. BOD ના માપન માટે પ્રવાહી કચરાન નમૂનાને ........ દિવસ સુધી .......... તાપમાને રાખવામાં આવે છે. 
  • 5, 298 K

  • 3, 298 

  • 3, 293 K

  • 5, 293 K


Advertisement

Switch