પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસની ઉત્પત્તી માટે જવાબદાર ................ છે.  from Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

141. હરિયાળા રસાયણ વિજ્ઞાન માટે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 
  • જોખમી રસાયણોના ઉત્પાદનને ટાળવું.

  • વધુ યોગ્ય દ્રાવણની પસંદગી કરવી જોઈએ. 

  • શક્ય હોય તો રક્ષક સમૂહનો ઉપયોગ ટાળવો. 

  • સંશ્લેષિત નીપજ જૈવ અવિઘટનીય હોવી જોઈએ.


142.
ક્લોરાઈડનું .................. થી વધુ પ્રમાણ ધરાવતું પાણી વહન કરતી નળીઓનું ક્ષારણ કરી નુકશાનકારક ધાતુઓ પાણીમા ભેળવે છે. 
  • 250 ppm

  • 7.042 મિલિ મોલ લીટર-1 

  • 7.042 × 10-3 મોલ લિટર

  • 0.025 space percent sign space straight W over straight V

143. ........... ઓઝોનની ચત્રીને ધીમે ધીમે કોતરે છે. 
  • NO

  • PAN

  • CO2

  • ફિઓન


144. કૉલમ 1 અને કૉલમ 2 નું યોગ્ય જોડાણ દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો :

  • 1-c, 2-a, 3-d, 4-b

  • 1-d, 2-a, 3-f, 4-e 

  • 1-d, 2-c, 3-a, 4-e 

  • 1-c, 2-d, 3-a, 4-e


Advertisement
145. નીચેનાં પૈકી કયાં વિધાન ખોટાં છે ?
  • પાણીને જીવાણુમુક્ત કરવા 35 % સાંદ્રતાવાળા બ્લિચિંગ પાઉડરનું 0.5 % W/V દ્રાવણ બનાવવું.

  • અર્ધપરાગમ્ય પડદાના છિદ્રોનું કદ 0.001 μ જેટલું શક્ય બન્યું.

  • NaClO3 અને Na3AsO4 જેવા નિંદામણનાશકો સસ્તન વર્ગનાં પ્રાણીઓ માટે હાનિકારક છે. 

  • મિશ્ર ખાતરમાં NH4NO2, P2O5 અને K2O હોય છે. 


146. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે. 
  • ઍસિડવર્ષામાં મ્યુખ્યત્વે H2SO4 અને ઓછા પ્રમાણમાં HNO3 અને HCl હોય છે.

  • NO એ NO2 કરતા વધુ નુકશાનકર્તા છે. 

  • SOએ SOકરતાં વધુ નુકશાનકર્તા છે. 

  • ઍસિડવર્ષામાં મ્યુખ્યત્વે HNO3 હોય છે. 


147. કૉલમ 1 અને કૉલમ 2 નું યોગ્ય જોડાણ દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો :
  • 1-a, 2-b, 3-e, 4-f, 5-c, 6-d 

  • 1,a, 2-b, 3-c, 4-d, 5-e, 6-f 

  • 1-a, 2-b, 3-c, 4-e, 5-f, 6-d 

  • 1-a, 2-d, 3-e, 4-f, 5-d, 6-c


Advertisement
148. પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસની ઉત્પત્તી માટે જવાબદાર ................ છે. 
  • No

  • CO

  • હાઇડ્રોકાર્બન

  • SO2


A.

No


Advertisement
Advertisement
149. H2S વાયુ કયા ઉદ્યોગમાં કચરા તરીકે ઉદ્દભવે છે ?
  • ખાંડઉદ્યોગ

  • પેટ્રોલિયમ ઉદ્યોગ

  • ઈલેક્ટ્રૉપ્લેટિંગ ઉદ્યોગ

  • ડેરીઉદ્યોગ 


150. કૉલમ 1 અને કૉલમ 2 નું યોગ્ય જોડાણ દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો :
  • 1-d, 2-b, 3-e, 4-a

  • 1-c, 2-b, 3-e, 4-a 

  • 1-d, 2-f, 3-e, 4-a 

  • 1-c, 2-b, 3-f, 4-a


Advertisement

Switch