રાસાયણિક અધિશોષણ માટે નીચેનામાંથી કયું વિધાન લાગું પડતું નથી ? from Chemistry પૃષ્ઠરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

1. અધિશોષણ ઘટના માટે નીચેનામાંથી કયું સાચું છે ?
  • ΛG > 0; ΛH < 0; ΛS > 0

  • ΛG < 0; ΛH < 0; ΛS < 0

  • ΛG > 0; ΛH > 0; ΛS > 0

  • ΛG < 0; ;ΛH > 0; ΛS > 0


2. નીચેનામાંથી પૃષ્ઠ ઘટનાનો ઉપયોગ શેમાં થાય છે ?
  • એમોનિયાની બનાવટમાં

  • ઉદ્યોગોમાં 

  • વૈશ્લેષિક રસાયણમાં 

  • આપેલ બધા જ


3.
અધિશોષણ ઘટનાને લીધે ....
  • પૃષ્ઠઊર્જા ઘટે.

  • પૃષ્ઠઊર્જા વધે.

  • પૃષ્ઠઊર્જાનું મૂલ્ય શૂન્ય થાય.

  • કોઈ ફેરફાર ન થાય.


4. ભૌતિક અધિશોષણનો દર નીચેનામાંથી કયા સંજોગોમાં વધશે ?
  • દબાણના ઘતાડાથી

  • તાપમાનના ઘટાડાથી 

  • તાપમાનના વધારાથી 

  • પ્રણાલીનું કદ ઘટવાથી


Advertisement
5. ભૌતિક અધિશોષણ માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સાચી નથી ?
  • ઘન પદાર્થ પર વાયુ અથવા પ્રવાહીનું અધિશોષણ પ્રતિવર્તી પ્રક્રિયા છે.

  • અધિશોષણ આપમેળે (સ્વયંસ્ફુરિત) થતી પ્રક્રિયા છે.

  • તાપમાનમાં વધારો થતાં અધિશોષણમાં વધારો થાય છે.

  • અધિશોષણની એન્થાલ્પી અને એન્ટ્રોપી બન્ની ઋણ છે.


6.

 

ભૌતિક અધિશોષન માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

  •  

    તે વાનડર-વાલ્સ આકર્ષણ બળોથી ઉદભવે છે.

  •  

    સરળતાથી પ્રવાહીકરણ પામતા વાયુઓ તરત જ અધિશોષિત થાય છે.

  •  

    ΛH (અધિશોષણ એન્થાલ્પી)નું મૂલ્ય ઓછું અને ધન હોય છે.

  •  

    ઊંચા દબાણે અધિશોષકની સપાટી પર બહુ આણ્વિય સ્તર રચાય છે.


Advertisement
7. રાસાયણિક અધિશોષણ માટે નીચેનામાંથી કયું વિધાન લાગું પડતું નથી ?
  • અધિશોષણ પર બહુઆણ્વિય સ્તરો રચાઇ શકે છે.

  • તાપમાનના ફેરફારની કોઈ વિશેષ અસર થતી નથી.

  • તે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે.

  • તે અપરિવર્તનીય છે.


A.

અધિશોષણ પર બહુઆણ્વિય સ્તરો રચાઇ શકે છે.


Advertisement
8.

 

ધાતુઓનું પૃષ્ઠ સંપૂર્ણ શુદ્વ પ્રાપ્ત કરવા માટે કેટલા પાસ્કલ ઉચ્ચ શૂન્યાવકાશની જરૂર પડે છે ?

  •  

    108 àª¥à«€ 10-9

  •  

    106 àª¥à«€ 10-9

  •  

    10-8 àª¥à«€ 10-9

  •  

    10-9 àª¥à«€ 10-9


Advertisement
9. અધિશોષણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
  • અધિશોષક કણોનું કદ અધિશોષણની માત્રાને અસર કરશે નહી.

  • દબાણમાં વધારો અધિશોષણની માત્રમાં વધારો કરે છે.

  • તાપમાનમાં વધારો અધિશોષણની માત્રામાં વધારો કરે છે.

  • અધિશોષણ એકસ્તરીય અથવા બહુસ્તરીય હોઈ શકે.


10. નીચેનામાંથી કઈ ઘટના પૃષ્ઠ ઘટના નથી ?
  • વિષમાંગ ઉદ્દીપન

  • બંધ પાત્રમાં પાણી અને તેની બાષ્પ

  • ક્ષારણ 

  • સ્ફટિકીકરણ


Advertisement

Switch