બધા જ કલિલીય વિક્ષેપન....  from Chemistry પૃષ્ઠરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

61. આલ્કોહોલ-ઇથર મિશ્રણમાં નીચેનામાં કયા પદાર્થનું 4 % દ્વાવણ ઉમેરવાથી લલિલ દ્વાવણ બનશે ?
  • નાઇટ્રોગ્લિસરીન

  • સેલ્યુલોઝ એસિટેટ 

  • નાઇટ્રોસેલ્યુલોઝ

  • ગ્લાયકોડિન નાઇટ્રેટ 


62.

 

કલિલકણોના કદ VC ને સાચા દ્વાવણ Vમાં દ્વાવ્ય કરતાં તેનું કદ કેટલું થશે ?

  •  

    straight V subscript straight C over straight V subscript straight S space asymptotically equal to space 10 cubed

  •  

    straight V subscript straight C over straight V subscript straight S space asymptotically equal to space 10 to the power of negative 3 end exponent

  •  

    straight V subscript straight C over straight V subscript straight S space asymptotically equal to space 1

  •  

    straight V subscript straight C over straight V space equals space 1


63. કૅલ્શિયમ એસિટેટના સંતૃપ્ત જલીય દ્વાવણમાં આલ્કોહોલ ઉમેરવાથી પ્રથમ તે સોલ બનાવે છે, ત્યાર બાર તેમાં જીલેટિન જેવો દળદાર પદાર્થ મળે છે, જેને ઘન આલ્કોહોલ કહે છે, તો તે શું હશે ?
  •  એરોસોલ

  • પ્રવાહી સોલ

  • જૅલ 

  • ઘનફોમ 


64.

 

1 મિમિ ત્રિજ્યા ધરાવતો સપ્સેન્શલ (આલંબિત/નિલંબિત) કણ 1000bold A with bold 0 on top ત્રિજ્યા ધરાવતા કલિલમય કણોમાં ફેરવાય છે, તો તેમની સપાટીનું ક્ષેત્રફળ સપ્સેન્શન કણની સરખામણીમાં કેટલું થશે ?

  •  

    105

  •  

    106

  •  

    104

  •  

    103


Advertisement
Advertisement
65. બધા જ કલિલીય વિક્ષેપન.... 
  • ખૂબ જ ઊંચું અભિસરણ દબાણ ધરાવે છે.

  • અભિસરણ દબાણ ધરાવતા નથી. 

  • નીચું અભિસરણ દબાણ ધરાવે છે.

  • ઉંચું અભિસરણ દબાણ ધરાવે છે.


C.

નીચું અભિસરણ દબાણ ધરાવે છે.


Advertisement
66. વિક્ષેપન માધ્યમમાં નીચેનામાંથી કઈ સ્પિસિઝની કલિલ પ્રણાલી પ્રત્યે અપ્રતિવર્તી વલણ ધરાવે છે.
  • Fe(OH)3

  • માટી

  • પ્લેટિનમ 

  • આપેલા બધા જ


67. કલિક કણોની અધોશોષણ ક્ષમતા ખૂબ જ વધારે છે. તેના માટે નીચેનામાંથી કયું કારણ જવાદબાર છે ?
  • કલિક કણોની સપાટીનું ક્ષેત્રફળ

  • કલિક કણોની બ્રાઉનિયન ગતિ 

  • કલિક કણો પરનો વિદ્યુતભાર 

  • કલિલ કણોનું દ્વાવક પ્રત્યેનું પ્રબળ આકર્ષણ


68. લાયોફિલિક કલિલ એ.... 
  • અપરિવર્તનીય કલિલ

  • સ્વયંભૂ સ્થાયીકારી

  • તેમને અકાર્બનિક સંયોજનમાંથી બનવામાં આવે છે. 

  • વિદ્યુતવિભાજ્ય ઉમેરવાથી સ્પંદન પામે છે.


Advertisement
69. નીચેનામાંથી કયો ગુણધર્મ હાઇડ્રોફેલિક સોલ માટેનો નથી ?
  • વિક્ષેપન માધ્યમની સાંદ્વતા ઉંચી હોવાથી સરળતાથી પ્રાપ્ત થાય.

  • પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતાએ પાણી જેટલા જ 

  • સ્કંદનની પ્રક્રિયા પ્રતિવર્તી 

  • કણો પરનો વીજભાર માધ્યમની ને આધારે ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે.


70. પ્યુમાઇસ પથ્થર એ કયા પ્રકારનો કલિલ છે ?
  • સોલ

  • ઘનસોલ

  • એરોસોલ 

  • જૅલ


Advertisement

Switch