મિસેલ રચના શક્ય બને છે માત્ર ઉપરના ...  from Chemistry પૃષ્ઠરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

81. કોઈ યોગ્ય વિદ્યુતવિભાજ્યના ઉમેરણથી કલિલમય કણોનું સમુચ્ચય બની જવું અને અદ્વાવ્ય અવક્ષેપરૂપ બનવાની ઘટનાને શું કહે છે ?
  • ઊર્ણન

  • ટિંડલ અસર 

  • સ્કંદન 

  • બ્રાઉનિયન ગતિ


82. નીચેનામાંથી કયો પૃષ્ઠ સક્રિય પદાર્થ નથી ?
  • OHC minus left parenthesis CH subscript 2 right parenthesis subscript 14 minus CH subscript 2 minus NH subscript 2
  • CH subscript 3 minus left parenthesis CH subscript 2 right parenthesis subscript 16 minus CH subscript 2 OSO subscript 2 straight N presuperscript minus superscript plus
  • CH subscript 3 minus left parenthesis CH subscript 2 right parenthesis subscript 14 minus CH subscript 2 minus NH subscript 2
  • CH subscript 3 table row blank blank blank cell CH subscript 3 end cell blank blank row blank blank blank vertical line blank blank row minus cell left parenthesis CH subscript 2 right parenthesis subscript 15 end cell minus cell straight N to the power of plus end cell minus cell CH subscript 2 Br to the power of minus end cell row blank blank blank vertical line blank blank row blank blank blank cell CH subscript 3 end cell blank blank end table

83. જઠરમાં રરબીના પાચન માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉપયોગી છે ?
  • ઇમલ્શીકરણ

  • ઉર્ણન 

  • પેપ્ટીકરણ 

  • બ્રાઉનિયન ગતિ


84. સાબુ એ ગ્રિસને નીચેનામાંથી કઈ ક્રિયા વડે દૂર કરે છે ?
  • ઊર્ણન

  • અધિશોષણ 

  • ઇમલ્શિફિકેશન 

  • સ્કંદન 


Advertisement
85. નીચેનામાંથી કયું એક ઉદાહરણ બહુઆણ્વિય કલિલનું છે ?
  • પાણીમાં વિક્ષેપિત સોનું 

  • પાણીમાં વિક્ષેપિત સાબુ 

  • પાણીમાં વિક્ષેપિત પ્રોટીન 

  • પાણીમાં વિક્ષેપિત ગુંદર


86. નીચેનામાંથી કોણ મિસેલ રચી શકશે નહી ?
  • સોડિયમ બેન્ઝોએટ

  • સોડિયમ આલ્કાઇલ બેન્ઝિન સલ્ફોનેટ

  • સોડિયમ સ્ટિયરેટ 

  • સોડિયમ લોરિલ સલ્ફેટ 


Advertisement
87. મિસેલ રચના શક્ય બને છે માત્ર ઉપરના ... 
  • ઇન્વર્જન તાપમાન

  • ક્રાફ્ટ તાપમાન

  • બૉઇલ તાપમાન 

  • ક્રિટિકલ તાપમાન 


B.

ક્રાફ્ટ તાપમાન


Advertisement
88. ક્રાંતિક મિસેલસાંદ્વતા માટે નીચેનામાંથી કયો આલેખ સાચો છે ?

Advertisement
89. મિસેલ રચના દરમિયાન...
  • increment straight H space equals space minus Ve comma space increment straight S space equals space plus Ve
  • increment straight H space equals space plus Ve comma space increment straight S space equals space plus Ve
  • increment straight H space equals space minus Ve comma space increment straight S space equals space minus Ve
  • increment straight H space equals space plus Ve comma space increment straight S space equals space minus Ve

90. સલ્ફર વિલય એ કલિલનો કયો પ્રકાર છે ?
  • મિસેલ

  • સમુચ્ચયિત કલિલ

  • બહુઆણ્વિય કલિલ 

  • વિરાટ આણ્વિય કલિલ


Advertisement

Switch