200  àª®àª¿àª²àª¿ ધનવીજભારિત કલિલનું સ્કંદન તેના કદમાં વધુ વધારો કર્યા વગર 0.73 ગ્રામ HCl ઉમેરીને કરવામાં આવે છે, તો તે કલિલ માટે HCl નું સ્કંદન મૂલ્ય કેટલું થશે. from Chemistry પૃષ્ઠરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

91. ગોલ્ડના કલિલ સોલ મેળવવા માટે નીચેનામાંથી કઈ પદ્વતિ યોગ્ય છે ?
  • ઑક્સિડેશન

  • જળવિભાજન 

  • રિડક્શન 

  • દ્વિ-વિઘટન


92. બ્રેડિંગ ચાપ પદ્વતિ કોનું કલિલીય દ્વાવણ બનાવવા માટે વાપરી શકાય નહી ?
  • ગોલ્ડ

  • સિલવર 

  • પ્લેટિનમ

  • આર્યન 


93. Fe(OH)ના કલિલ દ્વાવણ માટે નીચેનામાંથી કયા વિદ્યુત-વિભાજ્યનું સ્કંદન મૂલ્ય સૌથી વધુ હશે ?
  • (NJ4)3PO4

  • Na2S

  • NaCl

  • K2SO4


Advertisement
94.

 

200  àª®àª¿àª²àª¿ ધનવીજભારિત કલિલનું સ્કંદન તેના કદમાં વધુ વધારો કર્યા વગર 0.73 ગ્રામ HCl ઉમેરીને કરવામાં આવે છે, તો તે કલિલ માટે HCl નું સ્કંદન મૂલ્ય કેટલું થશે.

  •  

    150

  •  

    36.5

  •  

    100

  •  

    0.365


C.

 

100

200 મિલિ કલિલ દ્વાવણ માટે જરૂરી = 0.73 ગ્રામ HCl equals space fraction numerator 0.73 over denominator 36.5 end fraction space equals space 0.02 spaceમોલ = 20 àª®àª¿àª²àª¿ મોલ  

therefore 1000 મિલિ (1 લિટર) કલિલ સોલ માટે જરૂરી કદequals space 20 over 200 space cross times space 1000 મિલિ મોલ

200 મિલિ કલિલ દ્વાવણ માટે જરૂરી = 0.73 ગ્રામ HCl equals space fraction numerator 0.73 over denominator 36.5 end fraction space equals space 0.02 spaceમોલ = 20 àª®àª¿àª²àª¿ મોલ  

therefore 1000 મિલિ (1 લિટર) કલિલ સોલ માટે જરૂરી કદequals space 20 over 200 space cross times space 1000 મિલિ મોલ


Advertisement
Advertisement
95. પેપ્ટીકરણ પ્રક્રિયામાં...
  • કલિલનું અકક્સેપનમાં રૂપાંતર થાય છે.

  • આલંબિત કણોમાંથી સાચું દ્વાવણ બને છે.

  • અવક્ષેપનનું કલિલમાં રૂપાંતર થાય છે.

  • અવક્ષેપ ઓગાળીને સાચું દ્વાવણ બનાવે છે.


96.
એક કલિલ દ્વાવણને વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે, તો તેના કણો ઍનોડ (ઋણ ધ્રુવ) તરફ ખસે છે. આ દ્વાવણના સ્કંદનનો અભ્યાસ NaCl, BaCl2 અને AlCl3 ના દ્વાવણનો ઉપયોગ કરીને શકાતો હોય, તો તે દ્વાવણનો સ્કંદન શક્તિનો ક્રમ કયો હશે ?
  • BaCl2 > AlCl3 > NaCl

  • BaCl2 > NaCl > AlCl3

  • AlCl3 > BaCl2 > NACl

  • NaCl space greater than space BaCl subscript 2 greater than space AlCl subscript 3

97. કલિલમય દ્વાવણ કલિલ કણોનું સ્થાનાંતર નીચેનામાંથી કઈ ઘટના દ્વારા શક્ય બની શકે છે ?
  • બ્રાઉનિયન ગતિ

  • ઇલેક્ટ્રોફોરેસિસ

  • વિદ્યુત ડાયાલિસિસ

  • ટિંડલ અસર


98. AlClઅને NaCl નાં સ્કંદન મૂલ્યો અનુક્રમે 0.093 અને 52 છે, તો NaCl ની સરખામણીમાં AlCl3 ની સ્કંદન-ક્ષમતા કેટલી હશે ?
  • 52 space cross times space 0.093 ગણી
  • (0.093/52) ગણી

  • (52/0.093) ગણી

  • (52 - 0.093) ગણી


Advertisement
99. નીચેનામાંથી કયું એક કલિલ વિદ્યુતીય વિક્ષેપન તેમજ રિડક્શન પદ્વતિ એમ બંને દ્વારા બનાવી શકાય છે ?
  • સલ્ફર

  • સોનું 

  • ફેરિક હાઇડ્રોક્સાઇડ 

  • આર્સેનિક્સલ્ફાઇડ


100. Fe(OH)કલિલ દ્વાવણની અસરકારક સ્કંદન માટે નીચેનામાંથી કયો પદાર્થ સૌથી વધુ ઉપયોગી થશે ?
  • K2CO3

  • KCl

  • Na3PO4

  • Na2SO4


Advertisement

Switch