નીચેના પ્રશ્નમાં બે વિધાનો આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું કારણ (R) છે. વિધાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિધાન (A) : સક્રિયકૃત ચારકોલ પર CO2 ની સરખામણીમાં NH3 નું અધિશોષણ વધુ થશે.કારણ (R) : NH3 એ અધ્રુવીય છે. from Chemistry પૃષ્ઠરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

141. નીચેના પ્રશ્નમાં બે વિધાનો આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું કારણ (R) છે. વિધાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન (A) : લાયોફિલિક કલિલ એ પરિવર્તનીય સોલ છે.
કારણ (R) : આયોફિલિક સોલ એ પ્રવાહીસ્નેહી છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે તથા કારણ (R) એ વિધાન (A) ની સમજુતી છે.

  • વિધાન (A) : લાયોફિલિક કલિલ એ પરિવર્તનીય સોલ છે.
    કારણ (R) : આયોફિલિક સોલ એ પ્રવાહીસ્નેહી છે.

  • વિધાન (A) એ સાચું છે, પરંતુ કારણ (R) એ ખોટું છે. 

  • વિધાન (A) એ ખોટું છે, જ્યારે કારણ (R) એ સાચું છે.

142. નીચેના પ્રશ્નમાં બે વિધાનો આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું કારણ (R) છે. વિધાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન (A) : સોડિયમ સ્ટિયરેટ દ્વારા પાણીમાં બનાવતી મિસેલમાં -COO- સમૂહ સપાતી પર હોય છે.
કારણ (R) : પાણીમાં સ્ટિયરેટ ઉમેરવાથી તેના પૃષ્ઠતાપણમાં ઘટાડો થાય છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે તથા કારણ (R) એ વિધાન (A) ની સમજુતી છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પરંતુ કારણ (R) એ વિધાનની સમજૂતી છે.

  • વિધાન (A) એ સાચું છે, પરંતુ કારણ (R) એ ખોટું છે. 

  • વિધાન (A) એ ખોટું છે, જ્યારે કારણ (R) એ સાચું છે.

143. નીચેના પ્રશ્નમાં બે વિધાનો આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું કારણ (R) છે. વિધાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન (A) : As2S3(આસેનિક સલ્ફાઇડ) સોલના સ્કંદન માટે Fe3 આયનો ઉપયોગી છે.
કારણ (R) : Feએ As2S3સાથેની પ્રક્રિયા દ્વારા Fe2S3 આપે છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે તથા કારણ (R) એ વિધાન (A) ની સમજુતી છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પરંતુ કારણ (R) એ વિધાનની સમજૂતી છે.

  • વિધાન (A) એ સાચું છે, પરંતુ કારણ (R) એ ખોટું છે. 

  • વિધાન (A) એ ખોટું છે, જ્યારે કારણ (R) એ સાચું છે.

144. નીચેના પ્રશ્નમાં બે વિધાનો આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું કારણ (R) છે. વિધાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન (A) : ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી અનુસાર, bold x over bold m bold space bold equals bold space bold K bold space bold times bold space bold P to the power of begin inline style bold 1 over bold n end style end exponent
કારણ (R) : સમતાપી દર્શાવે છે કે અધિશોષક દ્વારા વાયુના અધિશોષણની માત્રા તાપમાન પર આધારિત છે. 
  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે તથા કારણ (R) એ વિધાન (A) ની સમજુતી છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પરંતુ કારણ (R) એ વિધાનની સમજૂતી છે.

  • વિધાન (A) એ સાચું છે, પરંતુ કારણ (R) એ ખોટું છે. 

  • વિધાન (A) એ ખોટું છે, જ્યારે કારણ (R) એ સાચું છે.

Advertisement
145.
નીચેના પ્રશ્નમાં બે વિધાનો આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું કારણ (R) છે. વિધાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન (A) : પેટ્રોરાસાયણ ઉદ્યોગમાં ZSM-S એ ઉદ્દીપક તરીકે ઉપયોગી છે.
કારણ (R) : ઝિઓલાઇટ એ ત્રિપરિમાણ્વિય સિલિકેટ છે કે જેમાં કેટલાક સિલિકોન પરમાણુઓનું વિસ્થાપન ઍલ્યુમિનિયમ પરમાણુઓ વડે થયેલું હોય છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે તથા કારણ (R) એ વિધાન (A) ની સમજુતી છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પરંતુ કારણ (R) એ વિધાનની સમજૂતી છે.

  • વિધાન (A) એ સાચું છે, પરંતુ કારણ (R) એ ખોટું છે. 

  • વિધાન (A) એ ખોટું છે, જ્યારે કારણ (R) એ સાચું છે.

Advertisement
146. નીચેના પ્રશ્નમાં બે વિધાનો આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું કારણ (R) છે. વિધાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન (A) : સક્રિયકૃત ચારકોલ પર CO2 ની સરખામણીમાં NH3 નું અધિશોષણ વધુ થશે.
કારણ (R) : NHએ અધ્રુવીય છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે તથા કારણ (R) એ વિધાન (A) ની સમજુતી છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પરંતુ કારણ (R) એ વિધાનની સમજૂતી છે.

  • વિધાન (A) એ સાચું છે, પરંતુ કારણ (R) એ ખોટું છે. 

  • વિધાન (A) એ ખોટું છે, જ્યારે કારણ (R) એ સાચું છે.

C.

વિધાન (A) એ સાચું છે, પરંતુ કારણ (R) એ ખોટું છે. 

Advertisement
147. નીચેના પ્રશ્નમાં બે વિધાનો આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું કારણ (R) છે. વિધાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન (A) : કલિલ કણો બ્રાઉનિયન ગતિ દર્શાવે છે.
કારણ (R) : કલિલ કણોની વિક્ષેપન માધ્યમના કણો સાથેની અથડામણને લીધે બ્રાઉનિયન ગતિ ઉદભવે છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે તથા કારણ (R) એ વિધાન (A) ની સમજુતી છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પરંતુ કારણ (R) એ વિધાનની સમજૂતી છે.

  • વિધાન (A) એ સાચું છે, પરંતુ કારણ (R) એ ખોટું છે. 

  • વિધાન (A) એ ખોટું છે, જ્યારે કારણ (R) એ સાચું છે.

148. નીચેના પ્રશ્નમાં બે વિધાનો આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું કારણ (R) છે. વિધાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન (A) : Na કરતાં Al3 ની સ્કંદન-ક્ષમતા વધુ હોય છે.
કારણ (R) : જેમ આયનની સંયોજકતા વધુ, તેમ તેની અકક્ષેપન-ક્ષમતા વધુ હોય છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે તથા કારણ (R) એ વિધાન (A) ની સમજુતી છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પરંતુ કારણ (R) એ વિધાનની સમજૂતી છે.

  • વિધાન (A) એ સાચું છે, પરંતુ કારણ (R) એ ખોટું છે. 

  • વિધાન (A) એ ખોટું છે, જ્યારે કારણ (R) એ સાચું છે.

Advertisement
149. નીચેના પ્રશ્નમાં બે વિધાનો આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું કારણ (R) છે. વિધાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન (A) : સ્થાયી ઇમલ્શન બનાવવા માટે સાબુનું અલ્પ પ્રમાણ જરૂરી છે.
કારણ (R) : સાબુ એ તેલ અને પાણી વચ્ચેના ઇન્ટરફેસિયલ ટેન્શનમાં ઘટાડો કરે છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે તથા કારણ (R) એ વિધાન (A) ની સમજુતી છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પરંતુ કારણ (R) એ વિધાનની સમજૂતી છે.

  • વિધાન (A) એ સાચું છે, પરંતુ કારણ (R) એ ખોટું છે. 

  • વિધાન (A) એ ખોટું છે, જ્યારે કારણ (R) એ સાચું છે.

150. નીચેના પ્રશ્નમાં બે વિધાનો આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું કારણ (R) છે. વિધાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન (A) : તાજા અવક્ષેપનું કલિલમય અવસ્થામાં રૂપાંતરણ એટલે પેપ્ટીકરણ.
કારણ (R) : જલીય કલિલમય સોનાનું દ્વાવણ લાલ રંગ ઉદભવે છે.

Switch