Important Questions of પોલિમર for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પોલિમર

Multiple Choice Questions

21. PMMA શેનો પોલિમર છે ?
  • મિથાએકીલેટ

  • મિથાઇલ એકીલેટ 

  • મિથાઇલ મિથાએકીલેટ 

  • ઇથાઇલ એકીલેટ


22.

 

ગ્રિપ્ટાલ પોલિમર લસરોલ અને કોની વચ્ચેની પ્રક્રિયાથી મળે છે ?

  •  

    મેલોનિક ઍસિડ

  •  

    મેલેઇક ઍસિડ 

  •  

    એસીટિક ઍસિડ

  •  

    ટથેલિક ઍસિડ 


23.

 

નીચેનામાંથી કયો પોલિમર યોગશીલ પોલિમર નથી ?

  •  

    પોલિથિન

  •  

    ટેરિલિન

  •  

    પોલિસ્ટાયરિન 

  •  

    નિયોપ્રિન 


24. નીચેનામાંથી કઈ શૃંખલા પોલિમર છે ?
  • PVC

  • બેકેલાઇટ

  • ટેફનોલ 

  • ઇથિલિન 


Advertisement
25. નીચેનામાંથી કયો કુદરતી જૈવિક પોલિમર છે ?
  • ટેફલોન

  • DNA

  • નાયનોલ-66

  • રબર 


26. એલોનાઇટ શું છે ?
  • કુદરતી રબર

  • ઊંચા વલ્કેનાઇઝડ અસર 

  • સાશ્લેષિત રબર 

  • પોલિપ્રોપિન


27.

 

ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ વચ્ચેની પ્રક્રિયા દ્વારા બેકેલાઇટ બને છે, તો શરૂઆતમાં આ બે ઘટકો વચ્ચેની પ્રક્રિયા શેનું ઉદાહરણ પુરું પાડે છે ?

  •  

    એરોમેટિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન

  •  

    મુક્તમુલક પ્રક્રિયા 

  •  

    એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન 

  •  

    આલ્ડોન પ્રક્રિયા


28.

 

ટેફનોલ વોલિમર છે જેનો મોનોમાર ........ ?

  •  

    ટેટ્રા ફ્લોરો ઇથેન 

  •  

    ડાયફલોરો ઇથેન 

  •  

    મોનો ફલોરો ઇથેન 

  •  

    ટ્રેટ્રા ફ્લોરો ઇથેન


Advertisement
29. નીચેનામાંથી કયા પોલિમરમાં પ્રબળ આણ્વિયદળ હાજર છે ?
  • થર્મોસેટિંગ પોલિમર

  • ઇલોસ્ટોમર 

  • રેષા 

  • થર્મોપ્લાસ્ટિક 


30.

 

ટેટ્રાફલોરો ઇથેન શેનો મોનોમર છે ?

  •  

    PVC

  •  

    ઇથિલિન 

  •  

    ટેફનોલ 

  •  

    નાયનોલ


Advertisement

Switch