ઓર્લોન એ શેનો પોલિમર છે ? from Chemistry પોલિમર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પોલિમર

Multiple Choice Questions

11. ઝિગ્લરનાટા પદ્વતિ દ્વારા પોલિથિનની બનાવટમાં વપરાતો ઉદ્દીપક કયો છે ?
  • લિથિયમ ટેટ્રાક્લોરાઇડ અને ટ્રાયફિનાઇલ ઍલ્યુમિનિયમ

  • ટિટેનિયમ 

  • ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ અને ટ્રાયમિથાઇલ ઍલ્યુમિનિયમ

  • ટિટેનિયમ આઇસો પેરોક્સાઇડ


12. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી :
  • ટેરિલિન : ટરપ્થેલિક એસિડ ઇથિલીન ગ્યાયકોલનો સંઘનન પોલિમર

  • ટેફનોલ : ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડમાંથી બનેલો મિશ્ર બંધિત ઉષ્મીય સ્થાયી પોલિમર 

  • સાંશ્લેષિત રબર : બ્યુટાડાઇન અને સ્ટાયરિનનો સંઘનન પોલિમર

  • પરસ્પેરક : એ મિથાઇલ મિથાએક્લિએટનો હોમોપોલિમર 


13. યોગશીલ બહુલીકરણની નીપજ કઈ છે ?
  • નાયલોન

  • ટેરિલિન 

  • PVC

  • પોલિએમાઇડ


Advertisement
14. ઓર્લોન એ શેનો પોલિમર છે ?
  • ટેટ્રોફલોરો ઇથિલિન

  • ઇથેનોઇક ઍસિડ 

  • બેન્ઝિન

  • એફિલોનાઇટ્રાઇલ 


D.

એફિલોનાઇટ્રાઇલ 


Advertisement
Advertisement
15. બેકેલાઇટ એ ફિનોલની કોની સાથે પ્રક્રિયા કરવાથી મળે છે ?
  • ફોર્માલ્ડિહાઇડ 

  • એસિટાલ્ડિહાઇડ 

  • એસિટાઇલ 

  • ક્લોરોબેન્ઝિન


16. બેકેલાઇટ એ કોની વચ્ચેની પ્રક્રિયા થવાથી મળે છે ?
  • ફિર્માલ્ડિહાઇડ અને NAOJ

  • ફિનોલ અને મિથેનાલ 

  • એનિલિન અને યુરિયા 

  • ફિનોલ અને ક્લોરોફૉર્મ


17. નાયલોન બનાવવા માટેનો કાચો માલ શું છે ?
  • બ્યુટાડાઇન

  • આઇસોપ્રિન 

  • ઇથિલિન

  • એડિપિક ઍસિડ 


18. નીચેનામાંથી કયા રેખા પોલિએમાઇડમાંથી બનેલા છે ?
  • નાયનોલ

  • ડેફોન 

  • ઓર્લોન 

  • રેયૉન


Advertisement
19. ખૂબ જ વધુપડતો ઉપયોગી ........ પોલિમર શેનું બહુલીકરણ કરવાથી મળે છે ?
  • CH2 = CHCl

  • CH2 = CH2

  • CH2 = CCl2

  • આપેલ પૈકી એક પણ નહી 


20. નીચેનામાંથી કયું થર્મોસેટિંગ પોલિમરનું ઉદાહરણ છે ?
  • PVC

  • પોલિથિન 

  • બેકેલાઇટ

  • નિયોપ્રિન 


Advertisement

Switch