નીચેનામાંથી કયું સૂત્ર સરેરાશ આણ્વિયદળનું સૂચન કરે છે ? from Chemistry પોલિમર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પોલિમર

Multiple Choice Questions

81. નીચેના પૈકી કયો પોલિમર રેષાનું ઉદાહરણ છે ?
  • નાયનોલ-66

  • સિલ્ક

  • ડેક્રોન

  • આપેલ બધા જ


82. કુદરતી રબર એ કયા પ્રકાશનું પોલિમર છે ?
  • સંઘનન પોલિમર

  • પોલિએમાઇડ 

  • યોગશીલ પોલિમર

  • એક પણ નહી


83. ફિનોલ અને ........ વચ્ચેની પ્રક્રિયાથી બેકેલાઇટ મળે છે.
  • CH3CHO

  • (CH2OH)2

  • HCHO

  • CH3COCH


84.
એક નમૂનામાં 30 % અણુ 20,000 આણ્વિયદળ ધરાવે છે અને 40 % અણુ 30,000 આણ્વિયદળ ધરાવે છે અને જ્યારે બાકીના અણુ 60,000 આણ્વિયદળ ધરાવે છે, તો stack bold M subscript bold n with bold ¨ on top (સંખ્યાદર્શક અણુભાર) ……..હશે.
  • 46,000

  • 50,000

  • 43,000

  • 36,000


Advertisement
85.
કોઈ એક પોલિમરમાં 30 % અણુનો અણુભાર 20,000, 40% અણુનો અણુભાર 30,000 અને બાકીના અણુઓ 60,000 છે, તો તેનો સરેરાશ ભારદર્શક અણુભાર શોધો.
  • 43,333

  • 50,000

  • 43,000

  • 50,000


Advertisement
86. નીચેનામાંથી કયું સૂત્ર સરેરાશ આણ્વિયદળનું સૂચન કરે છે ?

A.


Advertisement
87. કુદરતી પોલિમર માટે PDI (પોલિડિસ્પરટસિટી ઇન્ડેક્ષ) ............ હોય છે.
  • 100

  • 0

  • 1

  • આપેલ પૈકી એક પણ નહી 


88. [NH (CH2) NH CO (CH2)4 CO]n  ......... છે.
  • કોપોલિમર 

  • થર્મોસેટિંગ પોલિમર 

  • હોમોપોલિમર 

  • યોગશીલ પોલિમર


Advertisement
89. નીચેનામાંથી કયો પોલિમર શૃંખલા પોલિમરનું ઉદાહરણ નથી ?
  • ગ્લિપ્ટાલ

  • નિયોલિન

  • Buna-S

  • PMMA


90. નીચે આપેલ પૈકી કયો વિકલ્પ સંઘનન પોલિમરનું ઉદાહરણ નથી ?
  • મેલેમાઇન

  • નિયોપ્રિન 

  • ગ્લિપ્ટાલ 

  • ડેક્રોન 


Advertisement

Switch