કોઈ એક પોલિમરમાં 30 % અણુનો અણુભાર 20,000, 40% અણુનો અણુભાર 30,000 અને બાકીના અણુઓ 60,000 છે, તો તેનો સરેરાશ ભારદર્શક અણુભાર શોધો. from Chemistry પોલિમર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પોલિમર

Multiple Choice Questions

81.
એક નમૂનામાં 30 % અણુ 20,000 આણ્વિયદળ ધરાવે છે અને 40 % અણુ 30,000 આણ્વિયદળ ધરાવે છે અને જ્યારે બાકીના અણુ 60,000 આણ્વિયદળ ધરાવે છે, તો stack bold M subscript bold n with bold ¨ on top (સંખ્યાદર્શક અણુભાર) ……..હશે.
  • 46,000

  • 50,000

  • 43,000

  • 36,000


82. ફિનોલ અને ........ વચ્ચેની પ્રક્રિયાથી બેકેલાઇટ મળે છે.
  • CH3CHO

  • (CH2OH)2

  • HCHO

  • CH3COCH


83. [NH (CH2) NH CO (CH2)4 CO]n  ......... છે.
  • કોપોલિમર 

  • થર્મોસેટિંગ પોલિમર 

  • હોમોપોલિમર 

  • યોગશીલ પોલિમર


84. નીચેના પૈકી કયો પોલિમર રેષાનું ઉદાહરણ છે ?
  • નાયનોલ-66

  • સિલ્ક

  • ડેક્રોન

  • આપેલ બધા જ


Advertisement
85. નીચે આપેલ પૈકી કયો વિકલ્પ સંઘનન પોલિમરનું ઉદાહરણ નથી ?
  • મેલેમાઇન

  • નિયોપ્રિન 

  • ગ્લિપ્ટાલ 

  • ડેક્રોન 


86. કુદરતી પોલિમર માટે PDI (પોલિડિસ્પરટસિટી ઇન્ડેક્ષ) ............ હોય છે.
  • 100

  • 0

  • 1

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
87.
કોઈ એક પોલિમરમાં 30 % અણુનો અણુભાર 20,000, 40% અણુનો અણુભાર 30,000 અને બાકીના અણુઓ 60,000 છે, તો તેનો સરેરાશ ભારદર્શક અણુભાર શોધો.
  • 43,333

  • 50,000

  • 43,000

  • 50,000


A.

43,333


Advertisement
88. નીચેનામાંથી કયું સૂત્ર સરેરાશ આણ્વિયદળનું સૂચન કરે છે ?

Advertisement
89. નીચેનામાંથી કયો પોલિમર શૃંખલા પોલિમરનું ઉદાહરણ નથી ?
  • ગ્લિપ્ટાલ

  • નિયોલિન

  • Buna-S

  • PMMA


90. કુદરતી રબર એ કયા પ્રકાશનું પોલિમર છે ?
  • સંઘનન પોલિમર

  • પોલિએમાઇડ 

  • યોગશીલ પોલિમર

  • એક પણ નહી


Advertisement

Switch