બુલેટપ્રુફ કાચમાં ........ પોલિમરનો ઉપયોગ થાય છે. from Chemistry પોલિમર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પોલિમર

Multiple Choice Questions

Advertisement
101. બુલેટપ્રુફ કાચમાં ........ પોલિમરનો ઉપયોગ થાય છે.
  • PMMA

  • લેનન 

  • નોમેક્ષ

  • કેવલર


B.

લેનન 


Advertisement
102. નીચે આપેલા પૈકી કયું વિધાન ખોટું છે ?
  • કૃત્રિમ રેશમ સેલ્યુલોઝમાંથી મેળવવામાં આવે છે.

  • કુદરતી રબરમાં આઇસોપ્રિન એ પુનરાવર્તિત એકમ છે.

  • નાયલોન-66 એ ઇલેસ્ટોમરનું ઉદાહરણ છે.

  • સ્ટાર્ચ અને સેલ્યુલોઝ બંને ગ્લુકોઝના પોલિમર છે.


103. નીચેના પૈકી કોનો ઉપયોગ રબરના વલ્કેનાઇઝેશનમાં થાય છે ?
  • Cl2F2

  • C2F2

  • CF4

  • SF6


104. આર્લોન .......... નું પોલિમર છે.
  •  એક્રિલોનાઇટ્રાઇલ

  • સ્ટાયરિન 

  • ટેટ્રાક્લોરો ઇથિલિન 

  • વિનાઇલ ક્લોરાઇડ


Advertisement
105. કુદરતી રબર ........ .
  • 1, 3-બ્યુટાડાઇનનું પોલિમર છે.

  • 2-મિથાઇલ-1, 3-બ્યુટાડાઇનનું પોલિમર છે.

  • ઇથિલીનનું પોલિમર છે.

  • સ્ટાયરિનનું પોલિમર છે.


106. ઇબોનાઇટ ........... છે.
  • સાંશ્લેષિત રબર

  • પોલિપ્રોપિન 

  • કુદરતી રબર 

  • ઉચ્ચ વલ્કેનાઇઝ રબર


107.
આપેલ પોલિમરો માટે (i) નાયનોલ-66 (ii) Buna-S (iii) પોલિથિનને તેમના આંતર આણ્વિય બળના ચડતા ક્રમમાં ગોઠવો. (ઓછાથી વધુ તરફ)
  • i > iii < i

  • ii < iii < i

  • i > ii > iii

  • ii > iii > i


108. યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાની નીપજ ........ છે.
  • નાયનોલ

  • ટેરિલિન 

  • પોલિએમાઇડ

  • PVC


Advertisement
109. સેલ્યુલૂઝ, પોલિવિનાઇલ ક્લોરાઇડ, નાયલોન અને કુદરતી રબર પૈકી કોનામાં આંતરઆણ્વિય બળ સૌથી ઓછું હોય છે ?
  • નાયલોન

  • કુદરતી રબર

  • પોલિવિનાઇલ ક્લોરાઇડ 

  • સેલ્યુલોઝ 


110. રેયૉન રેષાઓ ........... માંથી મળે છે.
  • પોલિમિથિલિન

  • પોલિએસ્ટર 

  • સેલ્યુલોઝ 

  • સ્ટાયરિન


Advertisement

Switch