પ્લાસ્ટિકની ઘરવપરાશની ક્રોકરી બનાવવા ....... ઉપયોગ થાય છે. from Chemistry પોલિમર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પોલિમર

Multiple Choice Questions

Advertisement
111. પ્લાસ્ટિકની ઘરવપરાશની ક્રોકરી બનાવવા ....... ઉપયોગ થાય છે.
  • મેલેમાઇન અને ફોર્મોલ્ડિહાઇડ

  • મેલેમાઇન અને ટેટ્રાક્લોરોઇથેન 

  • મેલેનોઇડ ઍસિડ અને હેક્ઝામિથિલિન એમાઇન 

  • મેલેમાઇન અને વિનાઇલ એસિટેટ


A.

મેલેમાઇન અને ફોર્મોલ્ડિહાઇડ


Advertisement
112. વલ્કેનાઇઝડ રબરમાં વપરાતા સલ્ફરના ટકા કેટલા હોય છે ?
  • 55.0 %

  • 3 %

  • 5 %

  • 30 %


113. ટાયરના આવરણ માટે વર્તમાન સમયમાં શાનો ઉપયોગ થાય છે ?
  • ટેરિલિન

  • નાયલોન-6

  • પોલિથિન 

  • પોલિપ્રોપિન 


114. નીચેનામાંથી કોણ પોલિમર નથી ?
  • સુક્રોઝ

  • ટેફલોન

  • ઉત્સેચક 

  • સ્ટાર્ચ 


Advertisement
115. PTFEમાં પુનરાવર્તિતનો એકમ ............. છે. 
  • CH2 = CH2

  • CF2=CF2

  • CF2=CF3

  • CH2=CH CN


116. નીચેના પૈકી કયા પોલિમરનો ઉપયોગ વાલ્વ પૅકિંગમાં થાય છે ?
  • ટેરિલિન

  • પોલિસ્ટારિન 

  • પોલિથિન

  • ટેફલોન 


117. પ્રોટીન ....... છે.
  • પોલિએસ્ટર

  • પોલિથિન 

  • પોલિએમાઇડ 

  • પોલિએનહાઇટ્રાઇડ


Advertisement

Switch