એક સંયોજન MaHCO3 સાથે CO2 વાયુ મુક્ત કરે છે તેમજ તટસ્થ FeCl3 સાથે રંગ આપે છે તો તે સંયોજન કયું હશે ?  from Chemistry પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

Advertisement
11.
એક સંયોજન MaHCO3 સાથે COવાયુ મુક્ત કરે છે તેમજ તટસ્થ FeCl3 સાથે રંગ આપે છે તો તે સંયોજન કયું હશે ? 

A.


Advertisement
12. એક સંયોજન NaHCO3 સાથેની પ્રક્રિયાથી COવાયુ મુક્ત કરે છે, તો તે સંયોજન કયો સમૂહ ધરાવતું હશે ? 
  • -COOH સમૂહ

  • -CHO સમૂહ 

  • ફિનિલિક -OH સમૂહ 

  • -NH2 સમૂહ


13. એક કાર્બનિક સંયોજન ધન આયોડોફોર્મ કસોટી અને ટોલેન્સ કસોટી આપે છે, તો તે સંયોજન કયું હશે ?
  • CH3COCH3

  • CH3CHO

  • CH3CH2CH2CHO

  • CH3CHOH


14. ફળ જેવી મીઠી વાસ ઉદ્દભવે છે જ્યારે ....... 
  • પ્રાથમિક એમાઈનની એસિટિક એનહાઈડ્રાઈડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે.

  • આલ્ડિહાઈદની હાઈદ્રોક્સિલ એમાઈન સાથે પ્રક્રિયા થાય છે ત્યારે. 

  • આલ્કોહૉલની ગ્લેસિયલ અસિટિક ઍસિડ સાથે સાંદ્ર સાથે પ્રક્રિયા થાય છે ત્યારે. 

  • કાર્બોક્સિલિસ ઍસિડની ના દ્રાવણ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે.


Advertisement
15.
કાર્બનિક પૃથ્થકરણમાં 2, 4-ડાયનાઈટ્રો ફિનાઈલ હાઈડ્રેઝાઈન પ્રક્રિયક બીચેબામાંથી કયા ક્રિયાશીલ સમૂહની પરખ માટે ઉપયોગી છે ? 
  • આલ્કોહૉલ

  • આલ્ડિહાઈડ 

  • ઍસિડ

  • એમાઈન


16. ફિનોલ્ફપ્થેલીન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? 
  • તે બેઝિક માધ્યમમાં રંગવિહીન, પરંતુ ઍસિડિક માધ્યમમાં ગુલાબી હોય છે.

  • તે પ્થેલીનડાય છે. 

  • તે ઍસિડ-બેઈઝ સૂચક તરીકે ઉપયોગી છે. 

  • તે ફિનોલની પ્થેલિક એનહાઈટ્રાઈડ સાથે સાંદ્ર ની હાજરીમાં થતી સંઘનન પ્રક્રિયા દ્વારા મેળવાય છે.


17. કાર્બનિક સંયોજનમાં રહેલાં આલ્કોહૉલિક સમૂહની પરખ કોના દ્વારા થઇ શકે છે ?
  • એસ્ટર નિર્માણ કસોટી

  • સિરિક એમોનિયમ નાઈટ્રેટ 

  • સોડિયમ ધાતુ 

  • આપેલ ત્રણેય


18.
એક કાર્બનિક સંયોજન કે જે ટોલેન્સ પ્રક્રિયક કે ફેહલિંગ દ્રાવણ વડે રિડક્શન પામતું નથી, પરંતુ સિરિક એમોનિયમ નાઈટ્રેટ દ્રાવણ સાથે લાલ રંગ આપે છે, તો તે સંયોજન કયું હશે ?
  • ફિનોલ

  • આલ્કોહૉલ

  • આલ્ડિહાઈડ 

  • કિટોન 


Advertisement
19. અસિટો ફિનોનમાંથી બેન્ઝાલ્ડિહાઈડને અલગ પાડવા માટે નીચેનામાંથી કયો પ્રક્રિયક ઉપયોગી છે ? 
  • સોડિયમ બાયસલ્ફાઈટ 

  • સોડિયમ બાયકાર્બોનેટ 

  • સોડિયમ બાયસલ્ફેટ 

  • સોડિયમ સલ્ફાઈટ


20. અસિટોન અને bold alpha bold minusહાઈડ્રોક્સિ અસિટોનને જુદા પડવા માટે નીચેનામાંથી કઈ કસોટી ઉપયોગી છે ? 
  • આયોડોફોર્મ કસોટી

  • ટેલેન્સ કસોટી  

  • A અને B બંને 

  • એક પણ નહિ.


Advertisement

Switch