NO3- ની કસોટીમાં ફેરસ નાઇટ્રોસોસલ્ફેટ બનવાને કારણે કથ્થાઇ વિંટીં ઉદ્દ્ભવે છે. આ કસોટી શેના પર આધારિત છે ?? from Chemistry પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

61.
ઍસિડિક માધ્યમમાં KMnOની ઑક્સિડેશન પ્રક્રિયામાં એસિડિક માધ્યમ બનાવવા માટે HCl શા માટે વાપરી શકતો નથી ? 
  • HCl અને KMnO4 બંને ઑક્સિડેશનકર્તા તરીકે વર્તે છે.

  • KMnO4 એ HCl કરતાં નિર્બળ ઑક્સિડેશનકર્તા છે. 

  • KMnO4 એ HClનું Clમાં ઑક્સિડેશન કરે છે, તે પણ ઑક્સિડેશનકર્તા છે. 

  • HCl ની હાજરીમાં KMnO4 એ રિડક્શનકર્તા તરીકે વર્તે છે.


62. બેઝિક મુક્ત મિલકોના વર્ગીકરણમાં કયો સિદ્ધાંત સમાયેલો છે ? 
  • સમાન આયન અસર

  • આયનોની સંયોજકતા 

  • દ્રાવ્યતા ગુણાકાર 
  • ક્ષારની પ્રબળતા

63. નીચેનામાંથી કયો ઍસિડિક KMnO4 નો રંગ દૂર કરશે ? 
  • S2-

  • NO3-

  • CH3COO-

  • SO42-


64. Fe2+ આયનની હાજરીનીકસોટી કયા પ્રક્રિયક કરે શકાય છે ?
  • H2S

  • K3[Fe(CN)]6

  • K4[Fe(CN)6]

  • NH4CNS


Advertisement
65. સોડિયમ નાઈટ્રોપુસાઈડ [Na2(Fe(CN)5NO] એ કયા તત્વની પરખ માટે વપરાય છે ? તેમજ કયું સંયોજન બને છે ?
  • નાઈટ્રોજન, Na4[Fe(CN)6]

  • સલ્ફર, Na2[Fe(CN)4NOS] 

  • સલ્ફર, Na2[Fe(CN)NOS]

  • સલ્ફર, Na4[Fe(CN)5NOS] 


66. CuSO4 ના દ્રાવણમાં KCN ઉમેરાતાં, નીચેનામાંથી કઈ નીપજ બનવાથી તે રંગવિહીન બને છે ?
  • Cu(CN)2

  • CuCN

  • [Cu(CN)4]3-

  • [Cu(CN4)]2


Advertisement
67. NO3- ની કસોટીમાં ફેરસ નાઇટ્રોસોસલ્ફેટ બનવાને કારણે કથ્થાઇ વિંટીં ઉદ્દ્ભવે છે. આ કસોટી શેના પર આધારિત છે ??
  • નાઇટ્રિક ઑક્સાઇડનું નાઇટ્રોજન ડાયૉક્સાઇડમાં ઑક્સિડેશન થવાથી 

  • ફેરસ સલ્ફેટનું આર્યનમાં રિડક્શન થવાથી 

  • નાઇટ્રેટનું નાઇટ્રિકઑક્સાઇડમાં રિડક્શન થવાથી 

  • સલ્ફુરિક ઍસિડની ઑક્સિડાઇસિંગ ક્ષમતા


C.

નાઇટ્રેટનું નાઇટ્રિકઑક્સાઇડમાં રિડક્શન થવાથી 


Advertisement
68.
સાંદ્ર H2SO4 માં ક્લોરાઈડ ક્ષાર ઉમેરતાં રંગવિહીન ધુમાડા ઉદ્દભવે છે પરંતુ આયોડાઈડા ક્ષરના કિસ્સામં જાંબલી ધુમાડા નીકળે છે. કારણ કે ...... 
  • HIનું I2 માં ઑક્સિડેશન થવાથી. 

  • H2SO4 એ HIનું I2 માં રિડક્શન કરે છે. 

  • HI જાંબલી રંગનો છે. 

  • HI એ KIO3 માં ફેરવવાથી.


Advertisement
69. 0.1 M Fe2+ ના 40.0  મિલિ દ્રાવણના ઑક્ક્સિડેશન માટે 0.02 M MnO4- ના દ્રાવણનું કેટલું કદ જરૂરી હશે ?
  • 20 મિલિ

  • 40 મિલિ

  • 100 મિલિ

  • 200 મિલિ


70. ફૉસ્ફેટ આયન એ એમોનિયમ મોલિબ્લેડનમ સાથે કયા રંગના અવક્ષેપન આપે છે ? 
  • જાંબલી

  • ગુલાબી 

  • પીળા 

  • લીલા


Advertisement

Switch