Important Questions of રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

81. 30 મિલિ bold 0 bold times bold 5 bold space bold M bold space bold H subscript bold 2 bold SO subscript bold 4 ની નોર્માલિટી bold 0 bold times bold 2 bold space bold Nકરવા તેમાં પસાર કરવા પડતા એમોનિયાનું STP એ કદ શોધો. 
  • 627 મિલિ

  • 707 મિલિ

  • 537 times 6 મિલિ
  • 326 times 7  મિલિ

82. આયોડિન (I2) ના બેન્ઝિન (C6H6) માં મોલ અંશ bold 0 bold times bold 2 છે. આયોડિનની બેન્ઝિનમાં મોલાલિટી ગણો. 
  • 2 times 35 space straight m
  • 3 times 20 space straight m
  • 3 times 6 space straight m
  • 2 times 75 space straight m

83.
5 મિલિ નાઇટ્રિક ઍસિડ, bold 4 bold times bold 8 મિલિ 5 N HCl અને 17 M H2SO4 નું ચોક્કસ કદ લઈ મિશ્રણનું કદ 2 લિટર કરવામાં આવ્યું. આ મિશ્રણનું 30 મિલિ દ્વાવણ 1 ગ્રામ સોડિયમ કાર્બોનેટ (Na2CO3 times10H2O)ને 100 મિલિ દ્વાવણમાં ઓગાળી બનાવેલા દ્વાવણના bold 42 bold times bold 9 મિલિનું તટસ્થીકરણ કરે છે. દ્વાવણમાં રહેલા સલ્ફેટ આયનનું વજન ગણો.
  • 6 times 528 ગ્રામ 
  • 13 times 05 ગ્રામ 
  • 0 times 136 spaceગ્રામ 
  • 2 times 685 ગ્રામ 

84.
Na2COઅને NaHCO3 ના સમાન મોલ ધરાવતા 1 ગ્રામ મિશ્રણની સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા કેટલા મિલિ bold 0 bold times bold 1 bold space bold M નાઇટ્રીક ઍસિડનું દ્વાવણ જોઈશે ?
  • 65 મિલિ

  • 158 મિલિ
  • 42 મિલિ 

  • 110 મિલિ


Advertisement
85. 1 ગ્રામ ધાતુ કાર્બોનેટને ગરમ કરતાં તેનો bold 0 bold times bold 56 ગ્રામ ઑક્સાઇડ મળે છે, તો તે ધાતુનો તુલ્યભાર ગણો. 
  • 12

  • 24

  • 20

  • 10


86. જો bold 5 bold times bold 0  મિલિ સાંદ્વ H2SO4 (ઘનતા bold 1 bold times bold 8ગ્રામ/મિલિ)નું bold 82 bold times bold 4 મિલિ  bold 2 bold times bold 0 bold space bold M bold space bold NaOHવડે તટસ્થીકરણ થતું હોય, તો ઍસિડની શુદ્વતા કેટલા % થશે ?
  • 92 times 12
  • 98 times 2
  • 89 times 72
  • 85 times 7

87. પ્રોપેન અને બ્યુટેનનું 3 લિટર વાયુ મિશ્રણનું bold 25 bold space bold degree bold Cતાપમાને સંપૂર્ણ દહન કરતાં 10 લિટર CO2 વાયુ ઉત્પન્ન થાય છે. વાયુ મિશ્રણમા બ્યુટેનનું ટકાવાર પ્રમાણ ગણો. 
  • 33 times 33 space percent sign
  • 48 times 55 space percent sign
  • 44 times 44 space percent sign
  • 66 times 66 space percent sign

88.
ઇથિલિન અને વિનાઇલ ક્લોરાઇડનો નિયમિત કોપોલીમર બંને પ્રકારના મોનોમરો એકાંતરે ધરાવે છે. આ કોપોકોપોલીમરમાં ઇથિલીનનું વજનથી ટકાવાર પ્રમાણ ગણો.
  • 27 times 8 space percent sign
  • 30 times 93 space percent sign
  • 25 space percent sign
  • 28 times 2 space percent sign

Advertisement
89. એક હાઇડ્રોકાર્બન પ્રતિ ગ્રામ હાઇડ્રોજન દીઠ bold 10 bold times bold 5 ગ્રામ કાર્બન ધરાવે છે. bold 127 bold space bold degree bold C તાપમાને અને 1 વાતાવરણ દબાણે આ હાઇડ્રોકાર્બનની 1 લિટર બાષ્પનું વજન 2.8 ગ્રામ છે. હાઇડ્રૉકાર્બનનું અણુસૂત્ર શોધો.
  • C3H8

  • C7H8

  • C4H10

  • C5H10


90.
એક લિટર કઠણ પાણી bold 12 bold times bold 00 મિલિગ્રામ Mgધરાવે છે, તો પાણીની કઠિનતા દૂર કરવા જરૂરી ધોવાના સોડાના મિલિ તુલ્યાંકની ગણતરી કરો. 
  • 1

  • 12 times 16 space cross times space 10 to the power of negative 3 end exponent
  • 1 space cross times space 10 to the power of negative 3 end exponent
  • 12 times 16

Advertisement

Switch