CBSE
વિધાન (A) : સોડિયમનો પરમાણુભાર 11 છે.
કારણ (R) : સોડિયમનો પરમાણુ કાર્બન 12 સમસ્થાનિકના પરમાણુ કરતાં 23 ગણો ભારે છે.
જો A અને R બંને ખોટાં હોય.
જો A અને R બંને સાચાં હોય તથા R એ A ની સાચી સમજૂતી આપતું હોય.
જો A અને R બંને સાચાં હોય પણ R એ Aની સાચી સમજૂતી આપતું ન હોય.
જો A સાચું હોય અને R ખોટું હોય.
વિધાન (A) : એક પદાર્થ ત્રણ ઘટકો, A, B અને Cનો બનેલો છે. જો A અને Bના મોલ-અંશ અનુક્રમે અને હોય, તો Cના મોલ અંશ થશે.
કારણ (R) : બધા ઘટકોના મોલ-અંશનો સરવાળો હંમેશાં 1 થાય.
જો A અને R બંને સાચાં હોય પણ R એ Aની સાચી સમજૂતી આપતું ન હોય.
જો A અને R બંને સાચાં હોય તથા R એ A ની સાચી સમજૂતી આપતું હોય.
જો A અને R બંને ખોટાં હોય.
જો A સાચું હોય અને R ખોટું હોય.
જો A અને R બંને સાચાં હોય તથા R એ A ની સાચી સમજૂતી આપતું હોય.
જો A અને R બંને ખોટાં હોય.
જો A સાચું હોય અને R ખોટું હોય.
વિધાન (A) : મોલારિટીનું મુલ્ય તાપમાન સાથે બદલાતું નથી.
કારણ (R) : મોલારિટી તાપમાન આધારિત નથી.
જો A અને R બંને સાચાં હોય તથા R એ A ની સાચી સમજૂતી આપતું હોય.
જો A અને R બંને સાચાં હોય પણ R એ Aની સાચી સમજૂતી આપતું ન હોય.
જો A સાચું હોય અને R ખોટું હોય.
જો A અને R બંને ખોટાં હોય.
વિધાન (A) : સોડિયમ હાઇડ્રોક્સાઇડનો અણુભાર અને તુલ્યભાર સરખાં છે.
કારણ (R) : સોડિયમ હાઇડ્રોક્સાઇડની બેઝિકતા 1 છે.
જો A અને R બંને સાચાં હોય તથા R એ A ની સાચી સમજૂતી આપતું હોય.
જો A સાચું હોય અને R ખોટું હોય.
જો A અને R બંને સાચાં હોય પણ R એ Aની સાચી સમજૂતી આપતું ન હોય.
જો A અને R બંને ખોટાં હોય.
વિધાન (A) : સલ્ફ્યુરિક ઍસિડ ડાયબેજ્ઝિક ઍસિડ છે.
વિધાન (R) : ની નોર્માલિટી છે.
જો A સાચું હોય અને R ખોટું હોય.
જો A અને R બંને ખોટાં હોય.
જો A અને R બંને સાચાં હોય તથા R એ A ની સાચી સમજૂતી આપતું હોય.
જો A અને R બંને સાચાં હોય પણ R એ Aની સાચી સમજૂતી આપતું ન હોય.
જો A અને R બંને સાચાં હોય તથા R એ A ની સાચી સમજૂતી આપતું હોય.
જો A અને R બંને ખોટાં હોય.
જો A અને R બંને સાચાં હોય પણ R એ Aની સાચી સમજૂતી આપતું ન હોય.
જો A સાચું હોય અને R ખોટું હોય.
જો A અને R બંને સાચાં હોય તથા R એ A ની સાચી સમજૂતી આપતું હોય.
જો A અને R બંને સાચાં હોય પણ R એ Aની સાચી સમજૂતી આપતું ન હોય.
વિધાન (A) : પ્રક્રિયા NH3 + HCl NH4Cl માં NH4Cl ને ગેલ્યુસેકનો નિયમ લાગુ પડતો નથી.
કારણ (R) : NH4Cl ઘન પદાર્થ છે.
જો A અને R બંને સાચાં હોય તથા R એ A ની સાચી સમજૂતી આપતું હોય.
જો A અને R બંને સાચાં હોય પણ R એ Aની સાચી સમજૂતી આપતું ન હોય.
જો A સાચું હોય અને R ખોટું હોય.
જો A અને R બંને ખોટાં હોય.
A.