CBSE
સોડિયમ સંરસ કરતાં સોડિયમ સાથેની ઇથેનોલની પ્રક્રિયા ઝડપી બને છે.
કન્યાકુમારીની તુલનામાં મસુરીમાં ભાર રાંધવા માટે વધુ સમય લાગે છે.
સાકરની તુલનામાં સાકરનો ભૂકો પાણીમાં ઝડપથી ઓગળે છે.
દરિયાની સપાટી કે પર્વતની ટોચ પર બટાકા બાફવાનો સમય બંધે પ્રેસરકૂકરમાં બંને સ્થાનો પર એક સમાન હોય છે.
પ્રક્રિયકની સાંદ્વતામાં થતો ઘટાડો
નીપજની સાંદ્વતામાં થતો વધારો
એકમ સમયમાં પ્રક્રિયક કે નીપજની સાંદ્વતામાં થતો ફેરફાર
આપેલ ત્રણેય સાચા છે.
પિકો સેકન્ડ
માઇક્રો સેકન્ડ
ફેમટો સેકન્ડ
નેનો સેકન્ડ
100 % O2 ધરાવતી બરણીમાં
હવામાં (21 %)
શુન્યાવકાશમાં
He ના વાતાવરણમાં
પ્રક્રિયાઓનો સંતુલન અચળાંક< 1 હોય છે.
પ્રક્રિયાઓ ઉષ્માશોષક હોય છે.
પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય છે.
પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જા વધુ હોય છે.
rB = l - ra
ra = rB
ra < rb
ra > rb
પ્રક્રિયકોની ભૌતિકસ્થિતિ
પ્રક્રિયાનો ΛH
પ્રક્રિયાપાત્રનું કદ
પ્રક્રિયકોનો જથ્થો
PCl5(aq)
PCl5(1)
PCl5(g)
PCl5(s)
અસરકારક અથડામણ વધે છે.
ઊર્જા અવરોધ ઘટે છે.
સક્રિયકરણ શક્તિ ઘટે છે.
દેહલી ઊર્જા વધે છે.
યુરેઝ ઉત્કેચકની હાજરીમાં યુરિયાનું જળવિભાજન
ઉદ્દીપકની હાજરીમાં પ્રતિગામી પ્રક્રિયા
નિરોધકોની હાજરીમાં લોખંડનું કટાવું.
આકાશમાં વીજળી થાય ત્યારે અને નું સંયોજાવું.
C.
નિરોધકોની હાજરીમાં લોખંડનું કટાવું.