ઉચ્ચ પ્રક્રિયાક્રમની પ્રક્રિયાઓ ખૂબ ઓછી જોવા મળે છે. કારણ કે.......  from Chemistry રસાયણિક ગતિકી

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રસાયણિક ગતિકી

Multiple Choice Questions

41. એક કાયુરૂપ ઘટકો ધરાવતી પ્રક્રિયાનો વેગ-અચળાંક 5.0 × 10-4 બાર-2મિનિટ-1 છે. પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જણાવો.
  • 3

  • 2

  • 0

  • 1


42. 3A rightwards arrow નીપજો, પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ કયો હશે ?
  • 1 થી 3 સુધી ગમે તે

  • શુન્ય 

  • 1, 2, કે 3

  • 3


Advertisement
43. ઉચ્ચ પ્રક્રિયાક્રમની પ્રક્રિયાઓ ખૂબ ઓછી જોવા મળે છે. કારણ કે....... 
  • વધુ અણુઓની સક્રિય અથડામણ માટે વધુ સક્રિયકરણ ઊર્જાની જરૂર પડે છે.

  • વધુ અણુઓની સક્રિય અથડામણ માટે શક્તિના સંદર્ભે સમર્થન મળતું નથી.

  • વધુ અણુઓની સક્રિય અથડામણ ફક્ત વાયુ કલામાં જ શક્ય છે.

  • વધુ અણુઓની સક્રિય અથડામણ માટેની શક્યતા ખૂબ ઓછી છે.


D.

વધુ અણુઓની સક્રિય અથડામણ માટેની શક્યતા ખૂબ ઓછી છે.


Advertisement
44. બે જુદા-જુદા પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા કદી ......... પ્રક્રિયા હોતી નથી. 
  • દ્વિ-આણ્વિય

  • પ્રથમ ક્રમની 

  • એક આણ્વિય

  • દ્વિતીય ક્રમની


Advertisement
45. bold Cl subscript bold 3 bold times bold C bold times bold CHO bold space bold plus bold space bold NO bold space bold rightwards arrow bold CHCl subscript bold 3 bold space bold plus bold space bold NO bold space bold plus bold space bold COનું પ્રક્રિયાવેગ સમીકરણ, વેગ = bold K bold left square bracket bold Cl subscript bold 3 bold times bold C bold times bold CHO bold right square bracket bold space bold left square bracket bold NO bold right square bracket છે. જો પ્રક્રિયકોન્ની સાંદ્વતા મોલર એકમમાં લેવામાં આવે, તો વેગ-અચળાંક K નો એકમ જણાવો.
  • લિટર2 મોલ-2 સેકન્ડ-1

  • મોલ લિટર સેકન્ડ-1 

  • લિટર મોલ-1 સેકન્ડ-1
  • સેકન્ડ-1


46. વેગ-અચળાંકનો એકમ કોના પર આધાર રાખે છે ?
  • પ્રક્રિયાના પ્રક્રિયાક્રમ ઉપર 

  • પ્રક્રિયાના વેગ ઉપર 

  • પ્રક્રિયાની આણ્વિયતા ઉપર 

  • આપેલ ત્રણેય


47. નીચેના પૈકી કઈ આણ્વિય-પ્રક્રિયા છે ?
  • PCl subscript 3 space plus space Cl subscript 2 space rightwards arrow PCl subscript 2
  • straight N subscript 2 straight O subscript 2 space rightwards arrow space straight N subscript 2 straight O subscript 4 space plus space begin inline style 1 half end style straight O subscript 2
  • straight H subscript 2 space plus space Cl subscript 2 space rightwards arrow space 2 HCl
  • HI space rightwards arrow space begin inline style 1 half end style straight H subscript 2 space plus space begin inline style 1 half end style straight I subscript 2

48. તૃતીત ક્રમની પ્રક્રિયાનો વેગ-અચલાંકમાં કયાં પરિણામોનો સમાવેશ થાય છે ?
  • ફક્ત સમય

  • સમય, સાંદ્વતા અને તાપમાન 

  • ફક્ત સાંદ્વતા

  • સમય અને સાંદ્વતા 


Advertisement
49. એક પ્રક્રિયાનો વેગ-અચળાંક 5 × 10-2 લિટર3 મોલ-3 મિનિટ-1 છે, તો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જાણાવો.
  • 2

  • 4

  • 3

  • 1


50. એક જ તબક્કામાં થતી પ્રક્રિયા A + 2B rightwards arrowનીપજો આણ્વિકતા ........... છે.
  • 3

  • 1

  • 2

  • 0


Advertisement

Switch