નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? from Chemistry રસાયણિક ગતિકી

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રસાયણિક ગતિકી

Multiple Choice Questions

51. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો પ્રક્રિયાવેગ હંમેશાં ............ થી સ્વતંત્ર હોય છે.
  • પ્રક્રિયકની સાંદ્વતા

  • પ્રક્રિયા પાત્રનું કદ

  • તાપમાન 

  • પ્રકાશની હાજરી 


52. શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે ......
  • પ્રક્રિયાવેગ તાપમાનથી સ્વતંત્ર

  • સક્રિયકૃત સંકીર્ણના નિર્માણનો વેગ શુન્ય

  • સક્રિય પ્રક્રિયકની સાંદ્વતાથી પ્રક્રિયાવેગ સ્વતંત્ર

  • સક્રિયકૃત સંકીર્ણના વિઘટનનો વેગ શુન્ય


53. bold CH subscript bold 3 bold COCH subscript bold 3 bold space bold plus bold space bold I subscript bold 2 bold space bold rightwards arrow with bold space bold space bold space bold space bold space bold space bold space bold H to the power of bold plus bold space bold space bold space bold space bold space bold space bold space bold space on top bold spaceનીપજો. પ્રક્રિયા માટે પ્રક્રિયાવેગ = K[CH3COCH3] [H] હોય, તો I2 ના સંદર્ભે પ્રક્રિયાક્રમ શું થશે ?
  • 3

  • 0

  • 1

  • 2


Advertisement
54. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
  • પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા હંમેશાં સમાન હોય છે.

  • શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ તાપમાન સાથે બદલાય છે.

  • 128 ગ્રામ H, 2 લિટરના વાયુપાત્રમાં હોય તો તેનો સક્રિય જથ્થો = 0.5 

  • પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્વતા અડધી કરતાં પ્રક્રિયાવેગ અડધો હોય છે.


A.

પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા હંમેશાં સમાન હોય છે.


Advertisement
Advertisement
55. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્વતાને બમણી કરવાથી પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય બમણો થાય છે, તો પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જણાવો.
  • 1

  • 2

  • 3

  • શુન્ય


56.
શૂન્ય ક્રમની એક પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્વતા a હોય અને વેગ-અચળાંક K હોય, તો પ્રક્રિયાને પૂર્ણ થતાં કેટલો સમય લાગશે ?
  • straight a over straight K
  • fraction numerator straight K over denominator 2 straight a end fraction
  • fraction numerator straight a over denominator 2 straight K end fraction
  • straight K over straight a

57. કાર્બનિક ક્લોરાઇડનું જળવિભાજન વધુ પ્રમાણમાં પાણીની હાજરીમાંR - Cl + H2rightwards arrowR - OH + HCl મુજબ થાય છે. પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ અનુક્રમે ............ છે.
  • 1, 2

  • 2, 2

  • 2, 1

  • 1 , 1


58. ઇથાઇલ એસિટેટની બેઝિક માધ્યમમાં થતી જળવિભાજનની પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા અનુક્રમે ..........
  • 2, 1

  • 2, 2

  • 1, 2

  • 1, 1


Advertisement
59. શૂન્ય ક્રમની પ્રક્રિયા માયે 
  • Kt space equals space left square bracket straight A right square bracket subscript 0 space minus space left square bracket straight A right square bracket subscript straight t
  • Kt space equals space left square bracket straight A right square bracket subscript straight t space minus space left square bracket straight A right square bracket subscript 0
  • Kt space equals space 2.303 In space fraction numerator left square bracket straight A right square bracket subscript 0 over denominator left square bracket straight A right square bracket subscript straight t end fraction
  • straight K space equals space fraction numerator left square bracket straight A right square bracket subscript 0 over denominator straight t end fraction

60. પ્રક્રિયા A : H2(g) + Br2(g) rightwards arrow 2HBr(g) નાં પ્રાયોગિક પરિણામો પરથી, જોતાં, જો વેગ = K[H2]bold left square bracket bold Br bold right square bracket to the power of begin inline style bold 1 over bold 2 end style end exponent હોય, તો પ્રક્રિયાની આણ્વિયતા અન્ને પ્રક્રિયાક્રમ અનુક્રમે ............... છે.
  • 2, 2

  • 1, 1

  • 2 comma space 1 1 half
  • 1 1 half comma space 2

Advertisement

Switch