શૂન્ય ક્રમની પ્રક્રિયા માયે  from Chemistry રસાયણિક ગતિકી

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રસાયણિક ગતિકી

Multiple Choice Questions

51. ઇથાઇલ એસિટેટની બેઝિક માધ્યમમાં થતી જળવિભાજનની પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા અનુક્રમે ..........
  • 2, 1

  • 2, 2

  • 1, 2

  • 1, 1


Advertisement
52. શૂન્ય ક્રમની પ્રક્રિયા માયે 
  • Kt space equals space left square bracket straight A right square bracket subscript 0 space minus space left square bracket straight A right square bracket subscript straight t
  • Kt space equals space left square bracket straight A right square bracket subscript straight t space minus space left square bracket straight A right square bracket subscript 0
  • Kt space equals space 2.303 In space fraction numerator left square bracket straight A right square bracket subscript 0 over denominator left square bracket straight A right square bracket subscript straight t end fraction
  • straight K space equals space fraction numerator left square bracket straight A right square bracket subscript 0 over denominator straight t end fraction

A.

Kt space equals space left square bracket straight A right square bracket subscript 0 space minus space left square bracket straight A right square bracket subscript straight t

Advertisement
53. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
  • પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા હંમેશાં સમાન હોય છે.

  • શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ તાપમાન સાથે બદલાય છે.

  • 128 ગ્રામ H, 2 લિટરના વાયુપાત્રમાં હોય તો તેનો સક્રિય જથ્થો = 0.5 

  • પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્વતા અડધી કરતાં પ્રક્રિયાવેગ અડધો હોય છે.


54. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો પ્રક્રિયાવેગ હંમેશાં ............ થી સ્વતંત્ર હોય છે.
  • પ્રક્રિયકની સાંદ્વતા

  • પ્રક્રિયા પાત્રનું કદ

  • તાપમાન 

  • પ્રકાશની હાજરી 


Advertisement
55. શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે ......
  • પ્રક્રિયાવેગ તાપમાનથી સ્વતંત્ર

  • સક્રિયકૃત સંકીર્ણના નિર્માણનો વેગ શુન્ય

  • સક્રિય પ્રક્રિયકની સાંદ્વતાથી પ્રક્રિયાવેગ સ્વતંત્ર

  • સક્રિયકૃત સંકીર્ણના વિઘટનનો વેગ શુન્ય


56. પ્રક્રિયા A : H2(g) + Br2(g) rightwards arrow 2HBr(g) નાં પ્રાયોગિક પરિણામો પરથી, જોતાં, જો વેગ = K[H2]bold left square bracket bold Br bold right square bracket to the power of begin inline style bold 1 over bold 2 end style end exponent હોય, તો પ્રક્રિયાની આણ્વિયતા અન્ને પ્રક્રિયાક્રમ અનુક્રમે ............... છે.
  • 2, 2

  • 1, 1

  • 2 comma space 1 1 half
  • 1 1 half comma space 2

57. કાર્બનિક ક્લોરાઇડનું જળવિભાજન વધુ પ્રમાણમાં પાણીની હાજરીમાંR - Cl + H2rightwards arrowR - OH + HCl મુજબ થાય છે. પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ અનુક્રમે ............ છે.
  • 1, 2

  • 2, 2

  • 2, 1

  • 1 , 1


58.
શૂન્ય ક્રમની એક પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્વતા a હોય અને વેગ-અચળાંક K હોય, તો પ્રક્રિયાને પૂર્ણ થતાં કેટલો સમય લાગશે ?
  • straight a over straight K
  • fraction numerator straight K over denominator 2 straight a end fraction
  • fraction numerator straight a over denominator 2 straight K end fraction
  • straight K over straight a

Advertisement
59. bold CH subscript bold 3 bold COCH subscript bold 3 bold space bold plus bold space bold I subscript bold 2 bold space bold rightwards arrow with bold space bold space bold space bold space bold space bold space bold space bold H to the power of bold plus bold space bold space bold space bold space bold space bold space bold space bold space on top bold spaceનીપજો. પ્રક્રિયા માટે પ્રક્રિયાવેગ = K[CH3COCH3] [H] હોય, તો I2 ના સંદર્ભે પ્રક્રિયાક્રમ શું થશે ?
  • 3

  • 0

  • 1

  • 2


60. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્વતાને બમણી કરવાથી પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય બમણો થાય છે, તો પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જણાવો.
  • 1

  • 2

  • 3

  • શુન્ય


Advertisement

Switch