શુન્ય ક્રમની પ્રક્રિયા માટે ..... from Chemistry રસાયણિક ગતિકી

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રસાયણિક ગતિકી

Multiple Choice Questions

61.

 

પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં મૂળ સાદ્વતા straight M over 10 àª¥à«€ ઘટીને bold M over bold 100 àª¥àª¤àª¾àª‚ લગભગ કેટલો સમય લાગશે ? પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય 150 સેકન્ડ છે.

  •  

    600 સેકન્ડ

  •  

    500 સેકન્ડ 

  •  

    900 સેકન્ડ

  •  

    1500 સેકન્ડ


62. જો પ્રક્રિયકની સાંદ્વતા x ગણી કરવામાં આવે, તો પ્રક્રિયાનો વેગ-અચળાંક = ............
  • straight K times straight x
  • K

  • straight K over straight x
  • In straight K over straight x

63.

 

શુન્ય ક્રમની એક પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય 1 કલાક છે. પ્રક્રિયક A ની શરૂઆતની સાંદ્વતા 2 M છે, તો આ જ પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્વતા 0.5 M થી 0.25 Mથવા માટે કેટલો સમય લાગશે ?

  •  

    0.25 કલાક

  •  

    1 કલાક 

  •  

    4 કલાક 

  •  

    0.5 કલાક 


64. n ક્રમની પ્રક્રિયાના પ્રક્રિયકની પ્રારભિક સાંદ્વતા a છે. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કોના સમપ્રમાણમાં હશે ?
  • an

  • an-1

  • a1-n

  • an 1


Advertisement
Advertisement
65. શુન્ય ક્રમની પ્રક્રિયા માટે .....

A.


Advertisement
66. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 
  • straight t space equals space fraction numerator 2.303 over denominator straight K end fraction log fraction numerator straight a over denominator straight a plus space straight x end fraction
  • straight K space equals space fraction numerator 2.303 over denominator straight t end fraction log fraction numerator left square bracket straight A right square bracket over denominator left square bracket straight A right square bracket subscript 0 end fraction
  • left square bracket straight A right square bracket space equals space left square bracket straight A right square bracket subscript 0 times space straight e to the power of negative straight K times straight t end exponent
  • straight t space equals space straight K space cross times space 2.303 space log space fraction numerator left square bracket straight A right square bracket over denominator left square bracket straight A right square bracket subscript 0 end fraction

67.

 

15 મિનિટ  àª…ર્ધઅયુષ્ય સમય ધરાવતી પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં એક કલાક પછી પ્રક્રિયકનો કેટલો જથ્થો બાકી રહેશે ?

  •  

    1 over 16

  •  

    1 over 8

  •  

    1 fourth

  •  

    1 half


68.

 

પ્રથમ ક્રમન્ની એક પ્રક્રિયામાં પ્રક્રિયકની મુળ સાંદ્વતા ઘટીને 25 % થતાં એક કલાક લાગે છે. પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય જણાવો.

  •  

    30 મિનિટ

  •  

    120 મિનિટ 

  •  

    4 કલાક 

  •  

    15 મિનિટ


Advertisement
69. નીચેના પૈકી કયું પ્રથમ ક્રમની પ્રક્રિયાનો પ્રક્રિયા સમય સૂચવે છે ?
  • fraction numerator 2.303 over denominator straight K end fraction log space 4
  • fraction numerator 2.303 over denominator straight K end fraction log space 3
  • fraction numerator 2.303 over denominator straight K end fraction log 3 over 4
  • fraction numerator straight K over denominator 2.303 end fraction log space 4 over 3

70.

 

પ્રથમ ક્રમની એક પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય 14 કેકડ છે. તેના પ્રક્રિયકની મૂળ સાંદ્વતાને bold 1 over bold 8 àªœà«‡àªŸàª²à«€ થતાં કેટલો સમય લાગશે ?

  •  

    28 સેકન્ડ

  •  

    42 સેકન્ડ

  •  

    (14)2  àª¸à«‡àª•àª¨à«àª¡

  •  

    (14)3 àª¸à«‡àª•àª¨à«àª¡


Advertisement

Switch