àª¤àª¾àªªàª®àª¾àª¨ 10 K થી વાધારીને 100 K કરવાથી પ્રક્રિયા વેગ કેટલો ગણો થયો ? from Chemistry રસાયણિક ગતિકી

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રસાયણિક ગતિકી

Multiple Choice Questions

81. bold K bold space bold equals bold space bold P bold space bold times bold space bold Z bold space bold times bold space bold e to the power of begin inline style bevelled fraction numerator bold minus bold Ea over denominator bold RT end fraction end style end exponent bold spaceવેગ અચળાંકના સમીકરણ પૈકીના કયા ઘટકના મૂલ્યમાં ઘટાડો કરવાથી પ્રક્રિયા ઝડપથી પરિણમે છે ?
  • T

  • Z

  • E

  • P


82.

 

330 K તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક 0.0231 મિનિટ-1 છે તથા 320 K તાપમાને વેગ ચળાંક 0.0693 મિનિટ-1 થાય છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી હશે ?

  •  

    30 KJ mole-1

  •  

    48.84 KJ  mole-1

  •  

    34.84 KJ  mole-1

  •  

    84 KJ  mole-1


83. ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ માટે સક્રિયકરણ ઊર્જા = ......
  • ધન 

  • શૂન્ય 

  • ઋણ 

  • ધારી શકાય નહી


84.

 

290 K તાપમાને એક પ્રક્રિયાનો વેગ અચળાંક 3.2 × 10-3છે.  àª† જ પ્રક્રિયાનો 300 K તાપમાને વેગ અચળાંક કેટલો હશે ?

  •  

    1.6 × 10-3

  •  

    3.2 × 10-3

  •  

    6.4 × 10-3

  •  

    3.2 × 10-3


Advertisement
85. અથડામણનો સિદ્વાંત .............. પ્રક્રિયાઓ માટે વધુ સંતોષજનક છે.
  • પ્રથમમ ક્રમ

  • દ્વિ-આણ્વિય 

  • દ્વિતીય ક્રમ 

  • કોઈ પણ


86. ઊંચી સક્રિતકરણ ઊર્જા જરૂરી છે તેવી પ્રક્રિયાઓ મોટે ભાગે ............. હોય છે.
  • ઝડપી

  • ધીમી 

  • ખૂબ ઝડપી 

  • સ્વયં પ્રેરિત


87. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા = ........
  • દેહલી ઊર્જા + નીપજોની ઊર્જા

  • દેહલી ઊર્જા + પ્રકિયકોની ઊર્જા 

  • દેહલી ઊર્જા - નીપજોની ઊર્જા

  • દેહલી ઊર્જા - પ્રક્રિયકોની ઊર્જા


88. પ્રક્રિયકની સાંદ્વતા વધારવાથી શું બદલાય છે ?
  • સક્રિયકરણ ઊર્જા

  • દેહલી ઊર્જા 

  • અથડામણ આવૃત્તિ 

  • પ્રક્રિયા ઉષ્મા 


Advertisement
Advertisement
89.

 

તાપમાન 10 K થી વાધારીને 100 K કરવાથી પ્રક્રિયા વેગ કેટલો ગણો થયો ?

  •  

    614

  •  

    400

  •  

    512

  •  

    112


C.

 

512

10 K તાપમાન વધાવતા વેગ અચળાંક બમણો (21 જેટલો) 100 - 10 = 90 K તાપમાન વધારતાં વેગ અચળાંક 29 ગણો થાય. 29 = 512

10 K તાપમાન વધાવતા વેગ અચળાંક બમણો (21 જેટલો) 100 - 10 = 90 K તાપમાન વધારતાં વેગ અચળાંક 29 ગણો થાય. 29 = 512


Advertisement
90. જો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા શૂન્ય હોય તો પ્રક્રિયાનો વેગ અચળાંક..... 
  • તાપમાનથી સ્વતંત્ર છે.

  • તાપમાનના ઘટાડા સાથે ઘટે.

  • તાપમાનાઅ વધારા સાથે વધે.

  • તાપમાનના ઘટાડા સાથે વધે.


Advertisement

Switch