0.1 MHCl નાં 500 cm3 જેટલી દ્વાવણને 0.2 M NaOH ના 200 cm3 જલીય દ્વાવણ સાથે મિશ્ર કરતાં ઉત્પન્ન થતી ઉષ્મા ............. છે.  from Chemistry રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર

Multiple Choice Questions

51. જો કાર્બનની અને મિથેનની દહન એન્થાલ્પી અનુક્રમે -x કિ.જૂલ.મોલ-1 અને +z કિ.જૂલ.મોલ-1 હોય તથા પાણીની સર્જન એન્થાલ્પી -y કિ.જૂલ.મોલ-1 હોય, તો મિથેનની સર્જન એન્થાલ્પી કેટલી થશે ?
  • (-x - y + z) કિ.જૂલ

  • (-x - 2y + z) કિ.જૂલ

  • (-x - x + 2y) કિ.જૂલ

  • (-x - 2y - z) કિ.જૂલ


52. એક પરમાણ્વિય આદર્શ વાયુ તેની કોઇ એક પ્રક્રિયા દરમિયાન P અને V ના ગુણોત્તરનું મૂલ્ય '1' અચળ અનુભવે છે, તો તેની મોલર ઉષ્માક્ષમતાનું મૂલ્ય ........... થશે.
  • fraction numerator 5 straight R over denominator 2 end fraction
  • fraction numerator 3 straight R over denominator 2 end fraction
  • fraction numerator 4 straight R over denominator 2 end fraction
  • 0


53. આપમેળે થતી પ્રક્રિયા માટે કયું વિધાન સાચું છે ?
  • પ્રક્રિયા દરમિયાન થતો ઊર્જાનો ઘટાડો પ્રક્રિયાની સ્વયંભૂયિતાનો એકમાત્ર માપદંડ છે.

  • ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હંમેશાં આપમેળે થાય છે. 

  • નિરાળી પ્રણાલીમાં થતી આપમેળે પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર ધન હોય છે. 

  • ઉષ્માશોષક પ્રક્રિયાઓ ક્યારેય આપમેળે થતી નથી. 


54.
1 મોલ પાણી 1 બાર દબાણે અને 100degree C તાપમાને 1 મોલ બાષ્પમાં રૂપાંતર થાય ત્યારે થતો આંતરિક ઊર્જાનો ફેરફાર કેટલો થશે ? ધારી લો કે પાણીની બાષ્પ આદર્શવાયુ તરીકે વર્તે છે તથા પાણીની બાષ્પયન એન્થાલ્પી 373 K તાપમાને 1 બાર દબાણે 41 કિ.જૂલ.મોલ-1 છે. 
  • 4.100 કિ.જૂલ.મોલ-1

  • 41.00 કિ.જૂલ.મોલ-1

  • 37.904 કિ.જૂલ.મોલ-1

  • 3.7904 કિ.જૂલ.મોલ-1


Advertisement
55. નીચે પૈકી કયો ઉષ્માગતિકીય સ6બંધ સાચો છે ?
  • dG = VdP - Std

  • dH = VdP + TdS

  • dG = vdP + SdT

  • dE = PdV + TdS


56. Al ની મોલર ઉષ્માક્ષમતા 25 કિ.જૂલ.મોલ-1 છે. 54 ગ્રામ Alનું તાપમાન 30bold degree bold space bold C થી વધારી 50bold degree bold space bold Cકરવા માટે જરૂરી ઉષ્મા ........ છે. [ MA1 = 27 ગ્રામ/મોલ]
  • 1.5 કિ. જુલ

  • 1.0 કિ. જુલ

  • 2.58 કિ. જુલ

  • 0.5 કિ. જુલ


57.
25degree C તાપમાન CO2(g), H2O(1) અને ઘન ગ્લુકોઝની પ્રમાણિત સર્જન એન્થાલ્પી અનુક્રમે -400 કિ.જૂલ.મોલ-1 -300 કિ.જૂલ.મોલ-1 અને -1300 કિ.જૂલ.મોલ-1 હોય તો 25degreeC તાપમાને 1 ગ્રામ ગ્લુકોઝના દહન સાથે સંકળાયેલ ઉષ્માનો ફેરફાર કેટલો થશે ?
  • 2900 કિ. જૂલ

  • -16.11 કિ. જૂલ

  • 16.11 કિ. જૂલ

  • -2900 કિ. જૂલ


58. XY, X2 અને Y2 ની બંધ એન્થાલ્પીનો ગુણોત્તર 1:1 : 0.5 છે અને bold capital lambda subscript bold r bold H subscript bold left parenthesis bold xy bold right parenthesis end subscript bold space bold equals bold space bold minus bold 200 કિ.જૂલ.મોલ-1 છે. X2 ની બંધ એન્થાલ્પી કેટલી થશે ?
  • 100 કિ. જૂલ.મોલ-1

  • 300 કિ. જૂલ.મોલ-1

  • 800 કિ. જૂલ.મોલ-1

  • 400 કિ. જૂલ.મોલ-1


Advertisement
59.
જો CO2(g) અને SO2(g) ની સર્જન એન્થાલ્પીનાં મૂલ્યોનો ગુણોત્તર 4:3 હોય તથા CSની સર્જન એન્થાલ્પી 26 કિ. કૅલરી.મોલ-1 હોય, તો નીચેની પ્રક્રિયાને આધારે SO2(g) ની સર્જન એન્થાલ્પી કેટલી થશે ?
  • -88.6 કિ.કૅલરી.મોલ-1

  • -52.5 કિ.કૅલરી.મોલ-1

  • -71.7 કિ.કૅલરી.મોલ-1

  • -47.8 કિ.કૅલરી.મોલ-1


Advertisement
60. 0.1 MHCl નાં 500 cmજેટલી દ્વાવણને 0.2 M NaOH ના 200 cmજલીય દ્વાવણ સાથે મિશ્ર કરતાં ઉત્પન્ન થતી ઉષ્મા ............. છે. 
  • 1.292 કિ. જુલ

  • 0.292 કિ. જુલ

  • 3.392 કિ. જુલ

  • 2.292 કિ. જુલ


D.

2.292 કિ. જુલ


Advertisement
Advertisement

Switch