Important Questions of રાસાયણિક બંધન અને આણ્વિય રચના for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

131.

નીચેના પૈકી કયા ઘટકોનું અસ્તિત્વ નથી ?

  • H22, He2

  • H2-, He2

  • H2-, He22-

  • H2, He22-


132. નીચેના ઘટકોની સ્થિરતાનો યોગ્ય ક્રમ દર્શાવો :
  • Li subscript 2 to the power of minus space less than space Li subscript 2 space less than space Li subscript 2
  • Li subscript 2 space less than space Li subscript 2 to the power of minus space less than space Li subscript 2 space
  • Li subscript 2 to the power of minus space less than space Li subscript 2 space less than space Li subscript 2 space
  • Li subscript 2 space less than space Li subscript 2 space less than space Li subscript 2 to the power of minus

133. ધ્રુવીય તેમજ બિનધ્રુવીય એમ બંને પ્રકારના બંધ ધરાવતો અણુ કયો છે ?
  • NH4Cl

  • HCN

  • H2O2

  • CH4


134. સંસ્પંદન બંધારણોમાં શું જુદું પડે છે ?
  • પરમાણ્વિય ગોઠવણી

  • ક્રિયાશીલ સમૂહો 

  • ઇલેક્ટ્રોનીય ગોઠવણી

  • આલ્કીલ સમૂહો


Advertisement
135.

કયા અણુના સંસ્પંદન બંધારણ દર્શાવી શકાય છે ?

  • O3

  • CH4

  • H2O

  • NH2


136. નીચેના પૈકી શેમાં સંસ્પંદન બંધારણ શક્ય નથી ?
  • CO32-

  • SiO2

  • C6H6

  • CO2


137. સંસ્પદનને કારણે ........ 
  • બંધલંબાઇ ઘટે છે.

  • અણુની ઊર્જા ઘટે છે. 

  • અણુની સ્થિરતા વધે છે. 

  • આપેલ તમામ સાચાં છે.


138. સંસ્પંદન બંધારણ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી ?
  • સંસ્પંદન બંધારનો સમાન ઊર્જા ધરાવે છે.

  • સંસ્પંદન બંધારણોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીના સ્થાનમાં જુદા પડે છે. 

  • સંસ્પંદન બંધારણોમાં પરમાણુઓની ગોઠવણી સમાન હોય છે.

  • સંસ્પંદન બંધારણોમાં ઇલેક્ટ્રૉન યુગ્મોની સંખ્યા સમાન હોતી નથી.


Advertisement
139. Oના મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જણાવો. 
  • 0

  • 1

  • 2

  • 3


140. કાર્બોનેટ આયનમાં શક્ય સંસ્પંદન બંધારણની સંખ્યા દર્શાવો. 
  • 9

  • 6

  • 3

  • 2


Advertisement

Switch