પીગલીત NaCl માં શેને કારણે વિદ્યુતવાહકતા શક્ય છે ? from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

Advertisement
21. પીગલીત NaCl માં શેને કારણે વિદ્યુતવાહકતા શક્ય છે ?
  • મુક્ત ઇલેક્ટ્રૉન  

  • મુક્ત અણુઓ

  • મુક્ત આયનો

  • Na અને Cl ના પરમાણુ


C.

મુક્ત આયનો


Advertisement
22. આયનીય સંયોજનોની લેટાઇસ એન્થાલ્પીનો આધાર શેની પર રહેલો છે ?
  • માત્ર આયનનો વીજભાર

  • આયનનો વીજભાર અને કદ 

  • માત્ર આયનનું કદ 

  • એકેય નહી


23. વિધાન 1 : બોર્નહેબર ચક્ર એ હેસના નિયમ પર આધારિત છે. 
વિધાન 2 : બોર્નહેબર ચક્ર દ્વારા લેટાઇસ એન્થાલ્પીની ગણતરી કરી શકાય છે.
  • વિધાન 1 અને 2 બંને સાચાં છે અને વિધાન 2 એ વિધાન 1 ની સમજૂતી આપે છે.

  • વિધાન 1 સાચું છે અને વિધાન 2 ખોટું છે. 

  • વિધાન 1 અને 2 બંને સાચાં છે, પરંતુ વિધાન 2 એ વિધાન 1 ની સમજૂતી આપતું નથી. 

  • વિધાન 1 ખોટું છે અને વિધાન 2 સાચું છે.


24. નીચેના પૈકી કયા આયનીય સંયોજનની દ્વાવ્યતા સૌથી ઓછી છે ?
  • CsNO3

  • LiNO3

  • KNO3

  • NaNO3


Advertisement
25. આયનીય સંયોજન ત્યારે જ શક્ય બને જ્યારે...... 
  • A ની આયનીકરણ એન્થાલ્પી ઓછી અને B ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી

  • A ની આયનીકરણ એન્થાલ્પી વધુ અને B ની ઇલેક્ટ્રૉન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી 

  • A ની આયનીકરણ એન્થાલ્પી ઓછી અને B ની ઇલેક્ટ્રૉન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ 

  • એકેયે નહી.


26. નીચેના પૈકી કયા આયનીકરન ઘનની દ્વાવ્યતા સૌથી વધુ છે ?
  • RbF

  • KF

  • NaF

  • CsF


27. જો આયન માટે ......... હોય, તો લેટાઇસ એન્થાલ્પી વધુ હોય. 
  • કદ નાનું

  • વીજભાર ઓછો 

  • વીહભાર શૂન્ય 

  • એકેય નહી


28. નીચેના પૈકી કયા આયનીય ઘનની દ્વાવ્યતા સૌથી ઓછી છે ?
  • LiBr

  • LiF

  • LiI

  • LiCl


Advertisement
29. નીચેની પૈકી સૌથી વધુ પ્રબળ આયનીય બંધ કયો છે ?
  • Al - Cl

  • C - Cl

  • Cs - Cl

  • H - Cl


30.

ચાર તત્વો L, Q, P અને R ની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે :

bold L bold space bold equals bold space bold 1 bold s to the power of bold 2 bold 2 bold s to the power of bold 2 bold 2 bold p to the power of bold 4 bold comma bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold Q bold space bold equals bold space bold 1 bold s to the power of bold 2 bold 2 bold s to the power of bold 2 bold 2 bold p to the power of bold 6 bold 3 bold s to the power of bold 2 bold 3 bold p to the power of bold 5
bold P bold space bold equals bold space bold 1 bold s to the power of bold 2 bold 2 bold s to the power of bold 2 bold 2 bold p to the power of bold 6 bold 3 bold s to the power of bold 1 bold comma bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold R bold space bold equals bold space bold 1 bold s to the power of bold 2 bold 2 bold s to the power of bold 2 bold 2 bold p to the power of bold 6 bold 3 bold s to the power of bold 2

તો તેમના દ્વારા બનતા આયનીય સંયોજનોનાં સૂત્રો અનુક્રમે ............

  • straight P subscript 2 straight L comma space RL comma space PQ comma space RQ subscript 2
  • LP comma space straight R subscript 2 straight L comma space straight P subscript 2 straight Q comma space RQ
  • LP comma space RL comma space PQ comma space RQ
  • straight L subscript 2 straight P comma space RL comma space PQ comma space RQ

Advertisement

Switch