VSEPR સિદ્વાંત મુજબ ક્લોરેટ આયન (ClO3-) નો આકાર ........... છે.  from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

71.
કયાં સંયોજનનો આકાર VSEPR સિદ્વાંત મુજબ મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નહી હોવા છતાં સમજાવી શકાય છે ?
  • SF4

  • NH3

  • PCl3

  • PCl5


72. નીચેના પૈકી બંધકોણનો સાચો ઘટતો ક્રમ દર્શાવો. 
  • NH3 > PH3 > AsH3 > SbH3

  • PH3 > NH3 > AsH3 > SbH3

  • SbH3 > AsH3 > PH3 > NH3

  • NH3 > AsH3 > PH > SbH


73.

નીચેના પૈકી કયો અણુરેખીય છે ?

  • H2S

  • BeCl2

  • CS2

  • C2H2


74.

XeFમાં xની ઑક્સિડેશન અવસ્થા, સંકરણનો પ્રકાર તથા આકાર અનુક્રમે ........ છે. 

  • +6, sp3, પિરામિડલ

  • +6, sp3d3, ચોરસ પિરામિડલ 

  • +4, sp3d2, સમતલીય સમચોરસ

  • +6, sp3d3, વિકૃત અષ્ટફલકીય


Advertisement
75.

નીચેના પૈકી કયા અણુઓની જોડ સમાન આકાર ધરાવે છે ?

  • CF4, SF4

  • XeF2, CO2

  • BF3, PCl3

  • PF5, IF5


Advertisement
76. VSEPR સિદ્વાંત મુજબ ક્લોરેટ આયન (ClO3-) નો આકાર ........... છે. 
  • પિરામિડલ

  • સમતલીય ત્રિકોણ

  • ચતુષ્ફલકીય 

  • સમતલીય ચોરસ


B.

સમતલીય ત્રિકોણ


Advertisement
77. H2O એ ....... છે. 
  • રેખીય

  • કોણીય 

  • A અને B બંને 

  • એકય નહી


78. કયા અણુમાં તમામ પરમાણુ સમતલીય છે ?
  • BF3

  • PF3

  • NH3

  • CH4


Advertisement
79. બંધકારક-બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે bold 90 bold degree ના વધુમાં વધુ બંધકોણ બનતા હોય તેવું શેમાં જોવા મળે છે ?
  • sp3dસંકરણ 

  • dspસંકરણ 

  • sp3d સંકરણ 

  • dsp2 સંકરણ 


80. VSEPR સિદ્વાંત પ્રમાણે મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતો અણુ કયો આકાર ધરાવે છે ?
  • રેખીય

  • અષ્ટફલકીય 

  • ત્રિકોણીય દ્વિપિરામિડ

  • ચતુષ્ફલકીય 


Advertisement

Switch