સૌથી ટુંકો C-C બંધ નીચેના પૈકી શેમાં છે ? from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

81.

ફ્લોરિન અણુના નિર્માણ દરમિયાન નીચેના પૈકી કયું ઓવરલેપિંગ શક્ય બને છે ?

  • s-s કક્ષકોનું ધરી પર ઓવરલેપિંગ

  • p-p કક્ષકોનું ધરી પર ઓવરલેપિંગ  

  • s-p કક્ષકોનું ધરી પર ઓવરલેપિંગ

  • p-p કક્ષકોનું ધરીને લંબ ઓવરલેપિંગ


82. ઓઝોન અણુનો કોણીય આકાર .......... ધરાવે છે. 
  • 1 સિગ્મા અને 1 પાઇબંધ

  • 1 સિગ્મા અને 2 પાઇબંધ 

  • 2 સિગ્મા અને 1 પાઇબંધ

  • 2 સિગ્મા અને 2 પાઇબંધ


83. 2s-2s, 2p-sp તેમજ 2p-2s ઓવરલેપિંગથી બનતા બંધની પ્રબળતાનો ક્રમ ............ છે. 
  • s-s>p-p>p-s

  • s-s>p-s>p-p

  • p-p>p-s>s-s

  • p-p>s-s>p-s


Advertisement
84. સૌથી ટુંકો C-C બંધ નીચેના પૈકી શેમાં છે ?
  • sp-sp

  • sp2-sp2

  • sp2-sp

  • sp3-sp2


A.

sp-sp


Advertisement
Advertisement
85. BClઅણુ સમતલીય છે જ્યારે NCl3 એ પિરામિડલ અણુ છે, કારણ કે...... 
  • N-Cl બંધ એ B-Cl બંધ કરતાં વધુ સહસંયોજક છે.

  • નાઇટ્રોજન પરમાણુ બોરોન પરમાણુ કરતાં કદમાં નાનો છે. 

  • BCl3 એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું નથી જ્યારે NClધરાવે છે. 

  • B-Cl બંધ એ N-Cl બંધ કરતાં વધુ સમતલીય છે. 


86.

શેમાં બે સહસંયોજક વચ્ચેનો બંધકોણ સૌથી વધુ છે ?

  • H2O

  • NH3

  • CH4

  • CO2


87. નીચેના પૈકી કયો ઘટક અરેખીય છે ?
  • ICl2-

  • N3

  • ClO3-

  • IC2


88. XEOF2 નો આકાર VSEPR સિદ્વાંત મુજબ દર્શાવો.
  • ચિચૂડો જેવો

  • V આકાર 

  • T આકાર 

  • ત્રિકોણીય સમતલીય


Advertisement
89.

કૅલ્શિયમ કાર્બાહાઇડમાં બે કાર્બન વચ્ચેના બંધના પ્રકાર અને સંખ્યા ............

  • સિગ્મા, 1 પાઇ

  • 2 સિગ્મા, 1 પાઇ 

  • 1 સિગ્મા, 2 પાઇ

  • 2 સિગ્મા, 2 પાઇ


90. બે પરમાણુ વચ્ચેનો દ્વિબંધ એ શેની ભાગીદારીથી બને છે ?
  • 2 ઇલેક્ટ્રોન

  • 1 ઇલેક્ટ્રોન 

  • 4 ઇલેક્ટ્રોન 

  • તમામ ઇલેક્ટ્રોન


Advertisement

Switch