પાયરો ફોસ્ફોરિક ઍસિડ [H4P2O7] માં સિગ્મા બંધ તેમજ  બંધની સંખ્યા અનુક્રમે ............. છે.  from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

91. નીચેના પૈકી કયો અણુ એકથી વધુ સિગ્મા બંધ ધરાવે છે ?
  • CH4

  • H2

  • N2

  • F2


92. XeO3 અને XeOમાં રહેલા bold pπ bold space bold minus bold space bold dπ બંધની સંખ્યા અનુક્રમે ............. હોય છે. 
  • 4, 2

  • 3, 2

  • 3, 4

  • 4, 2


93. SFમાં સલ્ફરનું સંકરણ તેમજ d લક્ષણની માત્રા દર્શાવો. 
  • sp2d, 25 %

  • sp3d, 75 %

  • sp3d, 20 %

  • sp3d2, 33.33 %


94. ઝાયલિનમાં સિગ્મા બંધની સંખ્યા = ............. . 
  • 18

  • 12

  • 9

  • 6


Advertisement
Advertisement
95.

પાયરો ફોસ્ફોરિક ઍસિડ [H4P2O7] માં સિગ્મા બંધ તેમજ bold dπ bold minus bold pπ બંધની સંખ્યા અનુક્રમે ............. છે. 

  • 8,2

  • 6,2

  • 12,0

  • 12,2


D.

12,2


Advertisement
96. S-કક્ષક હંમેશાં ............ બંધ બનાવે છે. 
  • સિગ્મા

  • પાઇ 

  • સિગ્મા અને પાઇ બંને

  • એકેય નહી


97. નીચેના પૈકી કયા અણુમાં straight pi બંધ હાજર નથી ?
  • C2H2

  • C6H12

  • C6H6

  • C2H4


98.

કયા સંયોજનમાં SP2 તેમજ SP3 સંકરણ ધરાવતા કાર્બન હાજર છે ?

  • CH3 - CH = CH2

  • CH2 = CH - CH = CH2

  • CH = CH

  • CH2- CH3


Advertisement
99.

એસિટેટ આયન ........... ધરાવે છે. 

  • એક C-O સિંગલ બંધ અને એક C = O દ્વિબંધ

  • બે C - O સિંગલ બંધ 

  • બે C = O દ્વિબંધ 

  • એકેય નહી


100.

P4O10 માં સિગ્મા બંધની સંખ્યા = ........ .

  • 16

  • 17

  • 6

  • 7


Advertisement

Switch