કયા સંકરણમાં મહત્તમ બંધ કોણ જોવા મળે છે ? from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

101. SF2, SFઅને SF6 માં સલ્ફર પરમાણુ પર થતું સંકરણ અનુક્રમે ............ .
  • sp3, spd2,d2sp3

  • sp3,sp3,sp3d

  • sp3sp3d,sp3d2

  • sp3sp2d,sp2d2


102. SO2 અને SO3 અણુમાં સંકરણ અનુક્રમે .......... છે.
  • sp2, sp2

  • sp2, sp3

  • sp, sp3

  • sp, sp2


103.

બ્યુટા 1, 2-ડાઇન પાસે ....... . 

  • sp, sp2, sp3ત્રણેય પ્રકારના સંકરણ ધરાવતા કાર્બન છે.

  • માત્ર sp સંકરણ ધરાવતા કાર્બન છે. 

  • sp અને spબંને પ્રકારના સંકરણ ધરાવતા કાર્બન છે. 

  • માત્ર sp2 સંકરણ ધરાવતા કાર્બન છે.


Advertisement
104. કયા સંકરણમાં મહત્તમ બંધ કોણ જોવા મળે છે ?
  • dsp2

  • sp3

  • sp

  • sp2


C.

sp


Advertisement
Advertisement
105.

C2[CN]અણુમાં કાર્બનનું સંકરણ દર્શાવો. 

  • sp2

  • sp અને sp2

  • spઅને sp 

  • sp


106. નીચેના પૈકી શેમાં મધ્યસ્થ પરમાણુ સંકરણ ધરાવે છે ?
  • NO2-, NH2-

  • BF3, NO2-

  • NH2-, H2O

  • NH2, HO2


107. સંકૃત કક્ષકોના કદનો ચઢતો ક્રમ દર્શાવો. 
  • sp < sp3 < sp2

  • sp3 < sp3 < sp2

  • sp < sp2 < sp3

  • sp, sp3


108. અણુનો મધ્યસ્થ પરમાણુ sp2 સંકરણ ધરાવે, તો અણુનો આકાર કયો હોઈ શકે ?
  • સમતલીય ત્રિકોણ

  • પિરામિડલ 

  • ચતુષ્ફલકીય 

  • અસ્ટફલકીય 


Advertisement
109. મિથેન, ઇથિન તેમજ ઇથાઇનમાં S લક્ષણની માત્રા દર્શાવો. 
  • 25 %, 50 %, 75 %

  • 25 %, 33 %, 50 %

  • 50 %, 75 %, 100 %

  • 10 %, 2 %, 40 %


110. હીરો, ગ્રેફાઇટ અને એસીટીલીનમાં કાર્બનનું સંકરણ ........... .
  • sp3, sp2, sp2

  • sp3, sp2, sp

  • sp2, sp3, sp3

  • sp, sp


Advertisement

Switch