CBSE
શ્રેણીમાં નીચે આવતી ધાતુના સળિયાને શ્રેણીમાં ઉપર આવતી ક્ષારના દ્વાવણમાં ડુબાડવામાં આવે, તો તે દ્વાવણમાં ઓગળતી નથી.
ઉપરથી નીચે તરફ જતાં ઑક્સિડેશનકર્તા અનુભવવાની વૃત્તિ વધે છે.
નીચેથી ઉપર તરફ જતાં ઑક્સિડેશનકર્તા તરીકેની પ્રબળતા ઘટે છે.
D > C > A > B
B > A > C > D
D > B > C > A
A > B > C > D
HOCl
HOI
HOF
HOBr
(i) Y+ના દ્વાવણમાં ધાતુ Xનો સળિયો ઓગળે છે.
(ii) ધાતુ Zના પાત્રમાં X2+નું દ્વાવણ ભરી શકાતું નથી.
(iii) પ્રક્રિયા પૂરોગામી દિશામાં આપમેળે થાય છે.
(iv) ધાતુ Z ના પરમાણુઓ Y2+ ના દ્વાવણમાંથી Y2+(aq)આયનનું વિસ્થાપન કરી શકતાં નથી.
FTTF
TFTF
FTFT
TFTF
NH4NO3
NaCl
KNO3
NaNO3
+4
0
+2
+6
Z > Y > X
Z > X > Y
X > Y > Z
Z > Z > Y
A.
Z > Y > X
ધાતુ Y ના ક્ષારનું જલીય દ્વાવણ ધાતુ X ના પાત્રમાં ભરી શકાય છે. માટે નીચેની પ્રક્રિયા પૂરોગામી દિશામાં આપમેળે થતી નથી.
માટે
(પ્ર. રિડક્શન પોટૅન્શિયલ) < (પ્ર. રિડક્શન પોટૅન્શિયલ)
ધાતુ Z ના ક્ષારનું જલીય દ્વાવણ ધાતુના Y પાત્રમાં ભરી શકાય છે. માટે નીચેની પ્રક્રિયા પૂરોગામી દિશામાં આપમેળે થતી નથી.
માટે
(પ્ર. રિડક્શન પોટૅન્શિયલ) < (પ્ર. રિડક્શન પોટૅન્શિયલ)
(પ્ર. રિડક્શન પોટૅન્શિયલ) < (પ્ર. રિડક્શન પોટૅન્શિયલ) < (પ્ર. રિડ્ક્શન પોટૅન્શિયલ) માટે રિડક્શનકર્તા તરીકેની પ્રબળતાનો ઊતરતો ક્રમ Z > Y > X

4
2
10
8
(i) 13 ગ્રામ Zn ધાતુ દ્વાવણમાં ઓગળે ત્યારે 12.7 ગ્રામ Cu ધાતુ છૂટી પડે અને સળિયાના દળમાં 0.3 ગ્રામનો વધારો થાય.
(ii) Cu2ની સાંદ્વતા 0.02 M ઘટે, ત્યારે 1.3 ગ્રામ Zn ધાતુ દ્વાવણમાં ઓગળે.
(iii) Cu2 અને Zn2 ની મોલારિટી દ્વાવણમાં સમાન થાય, ત્યારે દ્વાવણમાં Zn2 આયનોની સંખ્યા 3.011 × 1022થાય છે.
ના પરમાણુઓ જમા થાય, ત્યારે દ્વાવણમાં ની મોલારિટી થાય.
(i), (iv)
(ii), (iv)
(iv)
(ii)
+4
-3
-2
+3