2 ગ્રામ કૅથોડનો ઉપયોગ કરી CdCl2 ના વિદ્યુતવિભાજનથી Cd-Hg સંરસ મેળવવામાં આવે છે. કૅથોડ પર 20 % Cd ધરાવતા Cd-Hg સંરસ મેળવવા 100 સેકન્ડ માટે સૈદ્વાંતિક રીતે કેટલા એમ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર કરવો પડશે ?(પરમાણ્વિય ભાર Cd = 112.5 ગ્રામ મોલ) from Chemistry રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Multiple Choice Questions

101. 75 %ક્ષમતા ધરાવતા વિદ્યુતવિભાજન કોષમાંથી 15 એમ્પિયર વિદ્યુતપ્રવાહ 2 કલાક સુધી પસાર કરતાં પ્રાયોગિક રીતે કૅથોડ વિદ્યુતધ્રુવ પર જમા થતી ધાતુનું વજન ગણો. ધાતુનો વિદ્યુતરાસાયણિક તુલ્યાંક 4.0 ×10-4 ગ્રામ કુલંબ છે.
  • 16.2 ગ્રામ

  • 57.6 ગ્રામ

  • 43.2 ગ્રામ

  • 32.4 ગ્રામ 


102.

 

bold Al subscript bold left parenthesis bold 1 bold right parenthesis end subscript superscript bold 3 àª®àª¾àª‚થી જરૂરી વિદ્યુતભારનો જથ્થો પસાર કરતાં કૅથોડ પર પ્રાયોગિક રીતે 4.5 ગ્રામ Al ધાતુ જમા થાય છે. તેટલો જ વિદ્યુતભારનો જથ્થો પૂરતી સાંદ્વતા ધરાવતા H(aq)  માંથી પસાર કરતાં STP એ હાઇડ્રોજન વાયુનું કદ કેટલું હશે ?
(પરમાણ્વિય ભાર Al = 27 ગ્રામ-મોલ-1)

  •  

     5.6 લિટર

  •  

    11.2 લિટર

  •  

    44.4 લિટર

  •  

    222.4 લિટર 


103.
MnSOના જલીય દ્વાવણના વિદ્યુતવિભાજનથી MnO2 ની બનાવટ નીચેના સમીકણ મુજબ કરવામાં આવે છે. જો 25 A વિદ્યુતપ્રવાહ 30 કલાક માટે પસાર કરતાં 1.0 kg MnO2 મળે, તો વિદ્યુતપ્રવાહની ક્ષમતા કેટલી હશે ?(આણ્વિય ભારMnO2 = 87 ગ્રામtimesમોલ-1)
bold Mn to the power of bold 2 subscript bold left parenthesis bold aq bold right parenthesis end subscript bold space bold plus bold space bold H subscript bold 2 bold O subscript bold left parenthesis bold 1 bold right parenthesis end subscript bold space bold rightwards arrow bold space bold MnO subscript bold 2 bold left parenthesis bold s bold right parenthesis end subscript bold space bold plus bold space bold 2 bold H subscript bold left parenthesis bold aq bold right parenthesis end subscript bold space bold plus bold space bold H subscript bold 2 bold left parenthesis bold g bold right parenthesis end subscript
  • 25 %

  • 49.2 %

  • 82.16 %

  • 20.54 %


104.
પ્લેટિનમ વિદ્યુતધ્રુવોની હાજરીમાં AgNO3 ના જલીય દ્વાવણનું વિદ્યુતવિભાજન કરતાં દ્વાવણમાં AgNO3 ની સાંદ્વતાં 4M થી ઘટીને 3M થાય છે. જો આ જ દ્વાવણનું  વિદ્યુતવિભાજન Ag  ના વિદ્યુતધ્રુવોની હાજરીમાં કરવામાં આવે, તો કયું પરિણામ મળે ?
  • દ્વાવણની સાંદ્વતામાં કોઈ ફેરફાર ના થાય.

  • સાંદ્વતાનો ઘટાડો ઓછો થાય.

  • પરિણામ સમાન રહે

  • દ્વાવણની સાંદ્વતા વધે. 


Advertisement
Advertisement
105. 2 ગ્રામ કૅથોડનો ઉપયોગ કરી CdCl2 ના વિદ્યુતવિભાજનથી Cd-Hg સંરસ મેળવવામાં આવે છે. કૅથોડ પર 20 % Cd ધરાવતા Cd-Hg સંરસ મેળવવા 100 સેકન્ડ માટે સૈદ્વાંતિક રીતે કેટલા એમ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર કરવો પડશે ?(પરમાણ્વિય ભાર Cd = 112.5 ગ્રામ મોલ)
  • 34.32 A

  • 8.58 A

  • 4.29 A

  • 17.16 A


B.

8.58 A


Advertisement
106. 4 લિટર 0.8 M AgNO3 ના જલીય દ્વાવણનું નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોની હાજરીમાં 5 એમ્પિયર વિદ્યુતપ્રવાહ 10 કલાક માટે પસાર કરી વિદ્યુતવિભાજન કરવામાં આવે, તો દ્વાવણમાં Ag(aq)ની સાંદ્વતામાં કેટલો ઘટાડો થશે ?
(વિદ્યુતપ્રવાહની ક્ષમતા 80 % છે.)
  • 1.492 M

  • 1.865 M

  • 0.373 M

  • 0.466 M


107.
1.0 M AgNOના 250 મિલિ જલીય દ્વાવણમાં બધા જ Ag ના રિડક્શન માટે સૈદ્વાંતિક રીતે કેટલો વિદ્યુતભારનો જથ્થો જરૂરી છે ?
  • 4825 C

  • 25250 C

  • 24125 C

  • 2413.5 C


108.
ગ્રેફાઇટનો ઍનોડ અને નિકલ ધાતુનો કૅથોડ લઈ 0.5 લિટર 2.0 MNi(NO3)2 ના જલીય દ્વાવણમાંથી 9.65 A વિદ્યુતપ્રવાહ 3 કલાક માટે પસાર કરી વિદ્યુતવિભાજન કરવામાં આવે, તો દ્વાવણમાં Ni(NO3)2 ની સાંદ્વતા સૈદ્વાંતિક રીતે કેટલી થશે ?
  • 0.36 M

  • 0.92 M

  • 1.46 M

  • 0.46 M


Advertisement
109. પાણીના વિદ્યુતવિભાજન દ્વારા પ્રતિ મિનિટ 100 મિલિ O2 વાયુ 25degree સે તાપમાને અને 1 બાર દબાણે ઉત્પન્ન કરવા કેટલા એમ્પિયર વિદ્યુતપ્રવાહ પાણીમાંથી પસાર કરવો પડશે ? વિદ્યુતપ્રવાહને ક્ષમતા 90 %  છે. (R = 0.08314 લિટર.બાર/મોલ.કૅલ્વિન)
  • 31.88 M

  • 28.85 A

  • 14.35 A

  • 23.16 A


110.

 

Pd ધાતુના અજ્ઞાત ક્ષારના જલીય દ્વાવણમાં 5 A àªµàª¿àª¦à«àª¯à«àª¤àªªà«àª°àªµàª¾àª¹ 2.15 કલાક માટે પસાર કરી વિદ્યુતવિભાજન કરતાં સૈદ્વાંતિક રીતે કૅથોડ પર 10.64 ગ્રામ Pd ધાતુ જમા થાય છે, તો તે Pd-ક્ષારમાં ની ઑક્સિડેશન અવસ્થા કેટલી હશે ? (પરમાણ્વિય ભાર Pd = 106.4 ગ્રામ-મોલ-1)

  •  

    +1

  •  

    +3

  •  

    +4

  •  

    +2


Advertisement

Switch