જો AgNO3 ના જલીય દ્વાવણમાંથી કુલંબ વિદ્યુતભારનો જથ્થો પસાર કરવામાં આવે, ત્યારે કૅથોડ પર સૈદ્વાંતિક રીતે  3 મોલ Ag  ધાતુ જમા થાય, તો જ્યારે Al(NO3)3 ના જલીય દ્વાવણમાંથી x કુલંબ વિદ્યુતભારનો જથ્થો પસાર કરવામાં આવે, ત્યારે કૅથોડ પર સૈદ્વાંતિક રીતે કેટલા મોલ  Al ધાતુ જમાં થશે ? from Chemistry રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Multiple Choice Questions

121.

5 cm × 10 cm × 2 cm ધાતુની 100 લગડીઓ પર 0.01 mm જોડાઇ ધરાવતું સોનાનું સ્તર ચઢાવવા 10 એમ્પિયર વિદ્યુતપ્રવાહ Au3 ના જલીય દ્વાવણમાં કેટલા સમય સુધી પસાર કરવો પડે ? (વિદ્યુતપ્રવાહની ક્ષમતા 80 % છે.)
Au ધાતુની ઘનતા 19.3 gram.cm-3 છે. પરમાણ્વિય ભાર Au = 197  ગ્રામ/મોલ)

  • 56748.51 સેકન્ડ

  • 45.393.63 સેકન્ડ

  • 45034.94 સેકન્ડ

  • 52572.23 સેકન્ડ


122.
965 સેકન્ડમાં ઍસિડિક પાણીમાંથી કૅથોડ પર STP એ 112 મિલિ ડાયહાઇડ્રોજન વાયુ ભેગો કરવા માટે સૈદ્વાંતિક રીતે કેટલા એ મ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર કરવો પડે ?
  • 2.0 A

  • 0.5 A

  • 0.1 A

  • 1.0 A


123. એક ગેલ્વેનિક કોષમાં 1 લિટર 1.0 M CuSO4 ના જલીય દ્વાવણમાં 100 ગ્રામ દળ ધરાવતો Zn ધાતુનો વિદ્યુતધ્રુવ ડુબાડેલો છે. જો આ કોષ સતત 1.0 A વિદ્યુતપ્રવાહ આપતો હોય, તો તે કેટલા સમય સુધી ચાલુ રહેશે ?
  • 26.8 કલાક

  • 82.48 કલાક 

  • 33.78 કલાક

  • 53.61 કલાક


124.
એક વિદ્યુતવિભાજન કોષમાંથી 19,3000 કુલુંબ વિદ્યુતભારનો જથ્થો પસાર કરતાં સૈદ્વાંતિક રીતે કૅથોડ પર એક ગ્રામ પરમાણુભાર ધાતુ જમા થાય છે, તો તે ધાતુના મેલભાર (M) અને તુલ્યભાર (Eq) વચ્ચે કયો સંબંધ હશે ?
  • M = 4Eq

  • M = Eq

  • M = 2Eq

  • M = 3Eq


Advertisement
125.
એક ચમચા પર પ્લેટિંગ કરવા 0.01 ગ્રામ સ્લિવર ધાતુ વપરાય છે. AgNO3 વિદ્યુતવિભાજ્ય તરીકે હોય તેવા જલીય દ્વાવણમાં 0.1 A વિદ્યુતપ્રવાહ 27 કલાક પસાર કરવામાં આવે, તો કેટલા ચમચા પર પ્લેટિંગ થાય ? (પરમાણ્વિય ભાર Ag = 108 ગ્રામ.મોલ-1)
  • 100

  • 80

  • 1088

  • 108


Advertisement
126. જો AgNOના જલીય દ્વાવણમાંથી કુલંબ વિદ્યુતભારનો જથ્થો પસાર કરવામાં આવે, ત્યારે કૅથોડ પર સૈદ્વાંતિક રીતે  3 મોલ Ag  ધાતુ જમા થાય, તો જ્યારે Al(NO3)3 ના જલીય દ્વાવણમાંથી x કુલંબ વિદ્યુતભારનો જથ્થો પસાર કરવામાં આવે, ત્યારે કૅથોડ પર સૈદ્વાંતિક રીતે કેટલા મોલ  Al ધાતુ જમાં થશે ?
  • 3 મોલ

  • 9 મોલ

  • 2 મોલ

  • 1 મોલ


D.

1 મોલ


Advertisement
127. આપેલ ધાતુઓ માટે વિશિષ્ટ  વાહકતાનો સાચો ક્રમ કયો છે ?
  • Cu > Ag > Au > Na > Fe

  • Ag > Cu > Au > Fe > Na

  • Ag > Au > Cu > Fe > Na

  • Ag > Cu > Au > Na > Fe


128.
Al(NO3)ના જલીય દ્વાવણમાંથી x કુલંબ વિદ્યુતભારનો જથ્થો પસાર કરવામાં છે. વિદ્યુતપ્રવાહની ક્ષમતા 90 % છે, ત્યારે કૅથોડ પર પ્રાયોગિક રીતે 3 મોલ Al ધાતુ જમાં થાય છે, જો AgNOના જલીય દ્વાવણમાંથીx  કુલંબ વિદ્યુત ભારનો જથ્થો પસાર કરવામાં આવે, ત્યારે વિદ્યુતપ્રવાહની ક્ષમતા 80 % હોય, તો કથોડ પર પ્રાયોગિક રીતે કેટલા મોલ Ag ધાતુ જમા થશે ?
  • 7.2મોલ

  • 8 મોલ 

  • 10 મોલ 

  • 8.5 મોલ


Advertisement
129.

1080 ચમચીઓ પર સિલ્વર પ્લેટિંગ કરવા AgNO3 ના જલીય દ્વાવણમાં 10 A વિદ્યુતપ્રવાહ કેટલા સમય સુધી પસાર કરવો પડે ? દરેક ચમચી પર 0.02 ગ્રામ સિલ્વર ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે.
(વિદ્યુતપ્રવાહની ક્ષમતા 90 % છે અને Agનો પરમાણ્વિય ભાર =108 ગ્રામ. મોલ-1)

  • 1544 સેકન્ડ

  • 1930 સેકન્ડ

  • 2130 સેકન્ડ

  • 2144 સેકન્ડ


130.
ધાતુની એક મુર્તિ સપાટીનું ક્ષેત્રફળ 150 cm2 છે. તેની સપાટી પર 0.01 mm જાડાઇ ધરાવતું Agનું સ્તર ચઢાવવા Ag ના જલીય દ્વાવણમાં 15 એમ્પિયર વિદ્યુતપ્રવાહ  કેટલા સમય સુધી પસાર કરવો પડે ? (વિદ્યુતપ્રવાહની ક્ષમતા 90 % છે.)Ag ધાતુની ઘનતા10.5 gram.cm-3 છે. પરમાણ્વિય ભાર Ag = 10h ગ્રામ/ભાર
  • 22.979 સેકન્ડ

  • 253.31 સેકન્ડ

  • 205.1811 સેકન્ડ

  • 233.45 સેકન્ડ


Advertisement

Switch