àªàª• વિદ્યુતવિભાજ્યના 0.2 M સાંદ્વતા ધરાવતા જલીય દ્વાવણનો અવરોધ અને વિશિષ્ટ વાહકતા અનુક્રમે 50Ω àª…àª¨à«‡ 1.3 Sm-1 છે. જો તે જ વિદ્યુતવિભાજ્યના 0.4 M જલીય દ્વાવણનો અવરોધ 260Ω àª¹à«‹àª¯, તો તેની મોલર વાહકતા કેટલી થાય ? from Chemistry રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Multiple Choice Questions

131. 150 K તાપમાને કયા પદાર્થો અતિસુવાહક (સુપરકન્ડક્ટર) તરીકે જાણીતા છે ?
  • ધાતુઓ

  • પ્લાસ્ટિક

  • મિશ્ર ધાતુઓ 

  • સિરામિક પદાર્થો અને મિશ્રિત ઑક્સાઇડ 

132.
bold N over bold 50 bold KCl નું દ્વાવણનું ધરાવતા કોષનો અવરોધ અને વિશિષ્ટ વાહકતા અનુક્રમે 400 Ω અને 0.002765 મ્હો. Stimescm-1 છે, તો તે કોષનો કોષ-અચળાંક કેટલો હશે ?
  • 1.106 cm-1

  • 1.106 cm-1

  • 0.172 cm-1

  • 0.1172 cm-1

133. 2.5 Sm-1 = .......... Scm-1
  • 0.25

  • 0.025

  • 25

  • 250

134. ઓરડાના તાપમાને આપેલ પૈકી કોની વાહકતા સૌથી વધુ થશે ?
  • ટેફલોન 

  • કાંચ

  • 0.1M NaCl

  • 0.1M HCl

Advertisement
135. અગાઉ ધાતુઓ અને મિશ્ર ધાતુઓ કયા તાપમાને અતિસુવાહક (સુપરકન્ડક્ટર) તરીકે કહેવામાં આવતી હતી ?
  • 150 K

  • 0 K સે થી 15 K

  • આપેલ પૈકી એક પણ નહી 

136. પ્રચલિત સંજ્ઞા પદ્વતિ અનુસાર bold l over bold AR = ...... .
  • straight K times straight G
  • straight G
  • 1 over straight rho
  • straight rho

137.

10  Ω àª…વરોધ ધરાવતા વાયરને 20 V વિદ્યુતસ્થિતિમાનનો તફાવત 2 મિનિટ માટે આપતા પસાર થતો વિદ્યુતભારનો જથ્થો કેટલો હશે ?

  •  

    240 C

  •  

    20 C

  •  

    4 C

  •  

    120 C

138.
નિયત તાપમાને x મ્હો (સેમી)-1 વિશિષ્ટ વાહકતા ધરાવતા KCl ના એક જલીય દ્વાવણનો અવરોધ માપતા bold yΩ મળે છે, જો તે જ સાધનથી NaCl ના જલીય દ્વાવણનો અવરોધ bold zΩ મળે, તો આ દ્વાવણની વિશિષ્ટ વાહકતા કેટલી થાય ?
  • xy over 2મ્હો (સેમી)-1
  • xy over straight zમ્હો (સેમી)-1
  • straight x over yzમ્હો (સેમી)-1
  • yz over straight xમ્હો (સેમી)-1

Advertisement
139.
18degree સે તાપમાને bold N over bold 10 bold space bold KCl નું દ્વાવણ ધરાવતા વાહકતાકોષની વિશિષ્ટવાહકતા 1.12 × 10-2 Stimescm-1 અને અવરોધ 65 Ω  હોય, તો તે કોષનો કોષ-અચળાંક કેટલો થાય ?
  • 0.172 cm-1

  • 0.0172 cm-1

  • 0.508 cm-1

  • 0.728 cm-1

Advertisement
140.

એક વિદ્યુતવિભાજ્યના 0.2 M સાંદ્વતા ધરાવતા જલીય દ્વાવણનો અવરોધ અને વિશિષ્ટ વાહકતા અનુક્રમે 50Ω àª…àª¨à«‡ 1.3 Sm-1 છે. જો તે જ વિદ્યુતવિભાજ્યના 0.4 M જલીય દ્વાવણનો અવરોધ 260Ω àª¹à«‹àª¯, તો તેની મોલર વાહકતા કેટલી થાય ?

  •  

    625 Sm2mol-1

  •  

    62.5 Sm2mol-1

  •  

    6.25 × 10-2 Sm2mol-1

  •  

    6.25 × 10-4 Sm2mol-1

D.

6.25 × 10-4 Sm2mol-1

0.2 M સાંદ્રતા ધરાવતા દ્વાવણ માટે R = 50 straight capital omega àª…ને K = 1.3 S m-1 = 0.013 S cm-1

કોષચળાંક equals space 1 over straight A space equals space straight K times straight R space equals space 0.013 space cross times space 50 space equals space 0.65 space cm to the power of negative 1 end exponent 

હવે 0.4M સાંદ્રતા ધરાવતા જલીય દ્વાવણ માટે R =260 straight capital omega àª†àªªà«‡àª² છે. 

straight K space equals space 1 over straight R space space cross times space 1 over straight A space equals space 1 over 260 space cross times space 0.65 space equals space 0.0025 space straight S space cm to the power of negative 1 end exponent

હવે increment subscript straight m space equals space fraction numerator 1000 space cross times space straight K over denominator straight C end fraction space space therefore space increment straight m space equals space fraction numerator 1000 space cross times space 0.0025 over denominator 0.4 end fraction space equals space 6.25

straight S space space cm squared space mol to the power of negative 1 end exponent space space therefore space increment straight m space equals space 6.25 space cross times space 10 to the power of negative 4 end exponent space straight S space straight m squared space mol to the power of negative 1 end exponent

Switch