પ્રબળ ઍસિડના દ્વાવણની pH 5.0 છે, જો આપેલ 100 ગણું મંદ કરવામાં આવે, તો મંદન પછી દ્વાવનની pH કેટલી થશે ? from Chemistry સંતુલન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : સંતુલન

Multiple Choice Questions

51. 0.20 Mહાઇડ્રોસાયનિક ઍસિડ માટે kaનું મૂલ્ય 4.9 space cross times space 10 to the power of negative 10 end exponent છે, તો તેની વિયોજનની ટકાવારી કેટલી થશે ?
  • 0.00495 %

  • 0.0495 %

  • 0.00549 %

  • 4.95 %


52.
10.65 pH ધરાવતું[Ca(OH)2]નું જલીય દ્વાવણ બનાવવા માટે 250 મિલિ પાણીમાં તેના કેટલા મોલ ઓગાળવા પડશે ? Ca(OH)2નું સંપૂર્ણ વિયોજન થાય છે. 
  • 0.47 space cross times space 10 to the power of negative 4 end exponent
  • 0.56 space cross times space 10 to the power of negative 4 end exponent
  • 0.48 space cross times space 10 to the power of negative 4 end exponent
  • 0.68 space cross times space 10 to the power of negative 4 end exponent

53. નિર્બળ ઍસિડ HA નું pka નું મૂલ્ય 4.80 છે. નિર્બળ બેઇઝ BOH નું pkમૂલ્ય 4.78 છે, તો તેમાંથી મેળવાતા ક્ષાર BA ના જલીય દ્વાવણની pH કેટલી થશે ?
  • 9.22

  • 4.79

  • 7.01

  • 9.58


Advertisement
54. પ્રબળ ઍસિડના દ્વાવણની pH 5.0 છે, જો આપેલ 100 ગણું મંદ કરવામાં આવે, તો મંદન પછી દ્વાવનની pH કેટલી થશે ?
  • 13

  • 6.7

  • 5.8

  • 9.3


B.

6.7


Advertisement
Advertisement
55.
pH નું 2 મૂલ્ય ધરાવતા HCl ના 200 મિલિ જલીય દ્વાવણને pH નું 12 મૂલ્ય ધરાવતા NaOHના 300 મિલિ જલીય દ્વાવણ સાથે મિશ્ર કરતાં મળતા મિશ્ર દ્વાવણની  pH કેટલી થશે ?
  • 7

  • 12

  • 2

  • 11.3


56.
એક જલીય દ્વાવણ વજનથી 10 % એમોનિયા ધરાવે છે અને તેની ઘનતા 0.99 ગ્રામ સેમી-3 છે. જો NH4 માટે ka નું મૂલ્ય bold 5 bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 10 end exponent bold space bold M હોય, તો હાઇડ્રોજન આયનની સાંદ્વતા કેટલી થશે ?
  • 9.27 space cross times space 10 to the power of negative 6 end exponent space straight M

  • 9.27 space cross times space 10 to the power of negative 13 end exponent space straight M

  • 9.27 space cross times space 10 to the power of negative 10 end exponent space straight M

  • 9.27 space cross times space 10 to the power of negative 11 end exponent space straight M


57. નીચેનામાંથી કયા ઍસિડના pka નું મૂલ્ય સૌથી ઓછું હશે ?
  • CH3COOH

  • HCOOH

  • (CH3)2 CHCOOH

  • CH3CH2COOH


58.

જો 0.005 M કોકેઇન (C18H21NO3) ના જલીય દ્વાવણની pH9.95  હોય, તો તેના pkb નું મૂલ્ય કેટલું થશે ?

  • 3.76

  • 8.92

  • 5.81

  • 4.92


Advertisement
59. ઍસિડ HQના 0.1 M જલીય દ્વાવણની pH 3 છે, તો આ ઍસિડનો આયનીકરણ અચળાંક કેટલો થશે ?
  • 1 space cross times space 10 to the power of negative 7 end exponent
  • 1 space cross times space 10 to the power of negative 5 end exponent
  • 1 space cross times space 10 to the power of negative 3 end exponent
  • 3 space cross times 10 to the power of negative 1 end exponent

60.

પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઈડના 0.02M જલીય દ્વાવણની pH = 3.44 હોય, તો પિરિડિનનો આયનીકરણ અચળાંક કેટલો થશે ?

  • 3.62 space cross times space 10 to the power of negative 7 end exponent

  • 2.63 space cross times 10 to the power of negative 9 end exponent

  • 1.5 space cross times space 10 to the power of negative 9 end exponent

  • 1.84 space cross times space 10 to the power of negative 7 end exponent


Advertisement

Switch