વિધાન (A) : CHF3 કરતાં CHCl3 ની ઍસિડ તરીકેની પ્રબળતા વધુ છે. કારણ (R) : CHCl3 નો સંયુગ્મી બેઇઝ CHF3 ના સંયુગ્મી બેઇઝ કરતાં વધુ સ્થાયી છે. from Chemistry સંતુલન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : સંતુલન

Multiple Choice Questions

111.
C6H5COOAg ની પાણીમાં તથા pH નું મૂલ્ય 2, 3 અને 4 ધરાવતા દ્વાવણમાં દ્વાવ્યતા અનુક્રમે S1, S2,SઅનેS4 હોય, તો C6H5COOAg ની દ્વાવ્યતાનો કયો ઊતરતો ક્રમ સાચો છે ?
  • S3 > S4 > S2 > S1

  • S2 > S3 > S4 > S1

  • S3 > S2 > S4 > S1

  • S1 > S2 > S3 > S4

112. વિધાન (A) : સમાન સાંદ્વતા ધરાવતા HCl ના દ્વાવણની pH CH3COOH ના દ્વાવણની pH કરતાં ઓછી છે. 
કારણ (R) : સમાન મોલર સાંદ્વતા ધરાવતા HCl ના જલીય તટસ્થીકરણ પામી શકે તેવા પ્રોટોનની સંખ્યા ઓછી છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને ખોટાં છે.

  • વિધાન (A) ખોટું છે, કારણ (R) સાચું છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે અને વિધાન (A) નું કારણ કારણ (R) છે. 

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે અને વિધાન (A) નું કારણ (R) નથી. 

113. વિધાન (A) : કૅલ્શિયમ ફૉસ્ફેટ પાણી કરતાં HNO3 માં વધુ દ્વાવ્ય છે. 
કારણ (R) : ફૉસ્ફેટ કે જે નિર્બળ બેઇઝ છે તે H+ સાથે પ્રક્રિયા કરી કૅલ્શિયમનો દ્વાવ્ય નાઇટ્રેટ બનાવે છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે અને વિધાન (A) નું કારણ (R) નથી.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે અને વિધાન (A) નું કારણ કારણ (R) છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને ખોટાં છે. 

  • વિધાન (A) ખોટું છે, કારણ (R) સાચું છે.

114.
0.1 મોલ CH3NH2(kb = 5 cross times10-4) ને 0.05 મોલ HCl સથે મિશ્ર કરી 1 લિટર જલીય દ્વાવણ બનાવવામાં આવે છે. H આયનની સાંદ્વતા કેટલી થશે ?
  • 8 space cross times space 10 to the power of negative 5 end exponent space straight M
  • 8 space cross times space 10 to the power of negative 2 end exponent straight M
  • 8 space cross times space 10 to the power of negative 11 end exponent straight M
  • 8 space cross times space 6.10 to the power of negative 2 end exponent straight M

Advertisement
115. વિધાન (A) : આલ્કલાઇન દ્વાવણમાં H2S પસાર કરતાં Sb(III) નું સલ્ફાઇડ સ્વરૂપે અવક્ષેપન નથી. 
કારણ (R) : આલ્કલાઇન મધ્યમાં S2- આયનનું પ્રમાણ પૂરતું હોતું નથી.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે અને વિધાન (A) નું કારણ (R) નથી.

  • વિધાન (A) અને કારણ (R) બંને ખોટાં છે. 

  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે અને વિધાન (A) નું કારણ કારણ (R) છે.

  • વિધાન (A) ખોટું છે, કારણ (R) સાચું છે.

116. 25degree સે તાપમાને 1mg PbSO4 દ્વાવ્ય કરવા માટે કેટલું કદ પાણી જોઇએ ? (PbSO4નો ksp = 1.44 bold cross times10-8, Mw = 303 ગ્રામ/મોલ)
  • 80 મિલિ

  • 27.5 મિલિ

  • 10 મિલિ

  • 80 મિલિ

Advertisement
117. વિધાન (A) : CHFકરતાં CHClની ઍસિડ તરીકેની પ્રબળતા વધુ છે. 
કારણ (R) : CHClનો સંયુગ્મી બેઇઝ CHF3 ના સંયુગ્મી બેઇઝ કરતાં વધુ સ્થાયી છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે અને વિધાન (A) નું કારણ (R) નથી.

  • વિધાન (A) અને કારણ (R) બંને ખોટાં છે. 

  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે અને વિધાન (A) નું કારણ કારણ (R) છે. 

  • વિધાન (A) ખોટું છે, કારણ (R) સાચું છે.

C.

વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે અને વિધાન (A) નું કારણ કારણ (R) છે. 

Advertisement
118. 4 pH ધરાવતા બરફ દ્વાવણમાં CH3COOAની દ્વાવ્યતા કેટલી થશે ? (ksp = 10-12, ka = 10begin inline style fraction numerator bold minus bold 4 over denominator bold 3 end fraction end style )
  • 5 space cross times space 10 to the power of negative 6 end exponent straight M
  • 0.5 space cross times space 10 to the power of negative 6 end exponent straight M
  • 10-6M

  • આપેલ પૈકી એક પણ નહી

Advertisement
119. વિધાન (A) : NaCl ના સંતૃપ્ત દ્વાવણમાં HCl વાયુ પસાર કરતાં NaCl ના અકક્ષેપ મળે છે.
કારણ : HCl પ્રબળ ઍસિડ છે.

Switch