પ્રક્રિયામાં કયો લુઈસ એસિડ તરીકે વર્તે છે.  from Chemistry સવર્ગ સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : સવર્ગ સંયોજનો

Multiple Choice Questions

1. [Cr (NH3)4SO4] Br માં Cr નો સવર્ગ-આંક અને ઑક્સિડેશન-આંક કેટલો છે ? 
  • 6 અને 3

  • 6 અને 2 

  • 4 અને 6

  • 6 અને 4


2. નીચેના કયા સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુનો ઑક્સિડેશન આંક શુન્ય છે ? 
  • [Ag (NH3)2]Cl

  • K3 [Fe(CN)6]

  • Fe (CO)5

  • [Co (NH3)6] Cl


3. સંકીરણ સંયોજનોમાં લિગેન્ડ કયા નામ તરીકે સ્વીકારવામાં આવે છે.
  • લુઈસ ઍસિડ

  • બ્રોન્સ્ટેડ ઍસિડ 

  • લુઈસ બેઈઝ 

  • બ્રોન્સ્ટેડ બેઈઝ


4. અષ્ટફલકીય આકાર ધરાવતા સંકીર્ણ ધાતુ-અયનનો અવર્ગ-અંક કેટલો હોય છે.
  • 6

  • 5

  • 2

  • 4


Advertisement
5. [Ni (CO)4] માં Ni ની ઑક્સિડેશન અવસ્થા કઈ છે ? 
  • 4

  • 0

  • +2

  • -2


Advertisement
6. bold CuSO subscript bold 4 bold space bold plus bold space bold 4 bold space bold NH subscript bold 3 bold left parenthesis bold ag bold right parenthesis end subscript bold space bold rightwards arrow bold space bold left square bracket bold Cu bold left parenthesis bold NH subscript bold 3 bold right parenthesis subscript bold 4 bold right square bracket to the power of bold 2 bold plus end exponent subscript bold left parenthesis bold ag bold right parenthesis end subscript bold space bold plus bold space bold SO subscript bold 4 to the power of bold 2 bold minus end exponent subscript bold left parenthesis bold ag bold right parenthesis end subscript પ્રક્રિયામાં કયો લુઈસ એસિડ તરીકે વર્તે છે. 
  • Cu2+

  • NH3

  • SO42-

  • [Cu(NH3)4]2+


A.

Cu2+


Advertisement
7. સંકીરણ સંયોજનમાં એકદંતીય લેગેંડની સંખ્યાને શું કહે છે ? 
  • ઑક્સિડેશન-આંક

  • દ્વિતિયક સંયોજકતા

  • પ્રાથમિક સંયોજકતા 

  • તૃતિય સંયોજકતા


8. CuSOઅને NH3 ના જલીય દ્રાવણને મિશ્ર કરતા બનતો સંકિર્ણ નીચેના પૈકી કયા દ્રાવન સાથે સફેદ અવક્ષેપણ આપશે ? 
  • AgNo3

  • KI

  • HCl

  • BaCl2


Advertisement
9. [Co (NH3)6] Cl3 ના આયનીકરણથી કુલ કેટલા આયન ઉત્પન્ન થાય ?
  • 6

  • 4

  • 3

  • 9


10. નીચેના પૈકી કયા લિગેન્ડમાં સવર્ગ સ્થળ સંયોજન બનાવશે નહિ ? 
  • Ox2-

  • O2-

  • CO32-

  • SO42-


Advertisement

Switch