કયું લિગેન્ડ ચક્રિય રચના ધરાવતા સંકીર્ણ સંયોજન બનાવશે નહિ.  from Chemistry સવર્ગ સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : સવર્ગ સંયોજનો

Multiple Choice Questions

11. નીચેના પૈકી કયું ત્રિદંતીય લિગેન્ડ નથી ? 
  • AsO3-3

  • N3-

  • BO33-

  • PO43-


12. કયા સંકીર્ણમાં ધાતુ-પ્રમાણુનું સંકરણ d3s છે ?
  • K2 [NiCl4]

  • K2 (NiF4)

  • K [MnO4]

  • K2 [Ni(CN)4]


13. સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ પરમાણુની દ્વિતિયક સંયોજકતા સંતોષવા માટે કયા લિગેન્ડની સૌથી ઓછી જરૂર પડે ?
  • en

  • Ptn

  • Pn

  • NH3


14. નીચેનામાંથી કયું સંકીર્ણ રેખીય આકાર ધરાવે છે ?
  • [Fe(CO)s]

  • [Cr(CO)6]

  • [Ag(NH3)2] Cl

  • [Cr(CO)]2


Advertisement
15. સંકીર્ણ સંયોજનની સ્થિરતા માટે લિગેન્ડની પ્રબળતાઓ સાચો ક્રમ કયો છે ?
  • OH- < H2O < Cl- < NH3

  • Cl- < H2O < Cl- < NH3

  • Cl- < OH- < H2O < NH3

  • Cl- < OH-2 < H2O < NH3


16. ક્યુપ્રા એમોનિયમ આયન [Cu(NH3]4)2+ માં ધાતુ પરમાણુનું સંકરણ કયું છે ?
  • sp3

  • dsp2

  • sp2d

  • d3s


17. નીચેના પૈકી કયા સંકિર્ણ સંયોજનની સ્થિરતા સૌથી વધારે હશે ? 
  • [NiF4]2-

  • [Ni (CN)42-]

  • [Ni (H2O)4]2+

  • આપેલ પૈકી એક પણ નહી 


18. નીચેનામાંથી કયા સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ પરમાણુની પ્રાથમિક સંયોજકતા સૌથી વધારે છે ? 
  • [Mn (en)3]Cl3

  • K [MnO4]

  • K2 [Ce2O7]

  • K3 [Fe (CN)6]


Advertisement
Advertisement
19. કયું લિગેન્ડ ચક્રિય રચના ધરાવતા સંકીર્ણ સંયોજન બનાવશે નહિ. 
  • ઑક્ઝલેટ

  • ઈથિલિન ડાયએમાઈન 

  • એસિટેટ 

  • પ્રોપિલિન ટાયએમાઈન


C.

એસિટેટ 


Advertisement
20. નીચેના પૈકી કયા લિગેન્ડમાં સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યા સૌથી વધારે છે ?
  • Ptn

  • Pn

  • EDTA4-

  • en


Advertisement

Switch