નીચેનામાંથી કયું સંકીર્ણ પ્રતિચુંબકિય છે ? from Chemistry સવર્ગ સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : સવર્ગ સંયોજનો

Multiple Choice Questions

Advertisement
21. નીચેનામાંથી કયું સંકીર્ણ પ્રતિચુંબકિય છે ?
  • [CoF6]3-

  • [Fe(CN)6]4-

  • [FeF6]3-

  • [Fe (CN)6]3-


A.

[CoF6]3-


Advertisement
22. કયું સંકીર્ણ આંતર કક્ષક સંકીર્ણ નથી ?
  • [Ni (NH3)2 Cl2 ]

  • [FeF4]2-

  • [Fe (CN)6]3-

  • [Co (NH3)6]3+


23. કયા સંકિર્ણની ચુંબકીય ચાકમાત્રા 2.82 B.M છે ? 
  • [Ni(CN)4]2-

  • (Ni(NH3)4]2+

  • [NiCl4]2-

  • [Ni(CO)4]


24. નીચે આપેલી સંયોજનોની જોડ પૈકી કઈમાં ધાતુઓની શક્ય ઑક્સિડેશન અવસ્થા સૌથી ઊંચી છે ? 
  • [Cr (NH3)6]Cl3 અને [Mn (en)3] Cl3

  • K [MnO4] અને K2[Cr2O7]

  • K2 [Cr2 O7] અને [Mnn (en)3] Cl3

  • K [MnO4] અને [(Cr (NH3)6] Cl3


Advertisement
25. બ્રાહ્ય કક્ષક સંકીર્ણ હેક્ઝા એક્વા ફેરેટ (III) આયનમાં અયુગ્મિત ઈલેક્ટ્રૉનની સંખ્યા કેટલી છે ? 
  • 5

  • 4

  • 3

  • 1


26. [Fe(CO)5] સંકીર્ણમાં અયુગ્મિત ઈલેક્ટ્રૉનની સંખ્યા કેટલી છે ?
  • પાંચ

  • ચાર 

  • શૂન્ય

  • ત્રણ


27. [Co(NH3)6]Cl3 સંકીર્ણે સંયોજન માટે કયું વિધાન અયોગ્ય છે ? 
  • તે અનુચુંબકિય છે. 

  • તેનો આકાર અષ્ટફલકીય અને સંકરણ છે. 

  • તે બ્રાહ્યકક્ષક સંકીર્ણ છે. 

  • તે AgNOસાથે સફેદ અવક્ષેય આપે છે.


28. કયા સંકીર્ણને ચુંબકિય ચાકમાત્રા સૌથી વધારે છે ?
  • [Fe (H2O)6]3+

  • [Co(NH3)6]2+

  • [Fe (CN)6]3-

  • [Co (NH3)3 Cl3]


Advertisement
29. [Cr(CO)6] ની સિદ્ધાંતિક ચુંબકિય ચાકમાત્રાનું મૂલ્ય કેટલા B.M છે ? 
  • 5.92

  • 4.90

  • 0

  • 1.73


30. નીચેના પિકી કયું સંકીર્ણ અનુચુંબકિય છે ? 
  • K2[NiCl4]

  • [Ni (NH3)4]Cl2

  • K2[CoCl4]

  • [Ni(NH3)2 Cl2]


Advertisement

Switch