નીચેના પૈકી કઈ જોડ બંધનીય સમઘટકતા ધરાવે છે ?  from Chemistry સવર્ગ સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : સવર્ગ સંયોજનો

Multiple Choice Questions

41. [Co (OX)3]3- કયા પ્રકારની સમઘટકતા ધરાવે છે ? 
  • ભૌમિતિક

  • પ્રકાશ 

  • બંધારણિય 

  • લિગેન્ડ


42. અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટીક ક્ષેત્રીય વિભાજનથી કક્ષકની ઊર્જામા કેટલો ઘટાડો થશે ?
  • 2 over 9 increment subscript 0
  • 3 over 5 increment subscript 0
  • 2 over 5 increment subscript 0
  • 4 over 9 increment subscript 0

43. [Cr (NH3)4Cl2] NO2 અને [Cr (NH3)4 Cl NO2] Cl કયા પ્રકારના સમઘટકો છે. 
  • આયનીય

  • બંધનીય 

  • પ્રકાશ 

  • ભૌમિતિક


44.
Cr Cl3 (H2O)6 અણુસુત્ર ધરાવતા બે સંકીર્ણ A અને B AgNO3 સાથે અનુક્રમે ત્રણ અબે બે મોલ AgCl ના અવક્ષેપન પામે છે, તો A અને B કયા પ્રકારના સમઘટકો છે ?
  • કૉ-ઓર્ડીનેશન

  • જલયોજના

  • આયનીય 

  • બંધનીય 


Advertisement
45. કયું સંકિરણ આયન ભૌમિતિક અને પ્રકાશ સમઘટકતા ધરાવે છે ? 
  • [Co Cl (NH3)5]2+

  • [Co (en)2 Cl2]+

  • [Co Cl2 (NH3)4]+

  • [Cr (OX)3]3-


46. નીચેના પૈકી કયું સંકીર્ણ પ્રકાશ સમઘટકતા ધરાવે છે ? 
  • [Pt (NH3)2 Cl2 en]

  • [Pt (NH3)3 Cl3]

  • [Co (NH3)3 Cl3]

  • [Pt (NH3)2 Cl2]


Advertisement
47. નીચેના પૈકી કઈ જોડ બંધનીય સમઘટકતા ધરાવે છે ? 
  • હેક્ઝા એક્વા ક્રોમિયમ (III) ક્લોરાઈડ અને પેન્ટા એક્વા ક્લોરાઈડો ક્રોમિયમ (III) ક્લોરાઈડ હાઈડ્રેટ

  • પેન્ટા ઈમ્માઈન નાઈટ્રો કોબાલ્ટ (III) આયન અને પેન્ટા એમ્માઈન નાઈટ્રાઈટ કોબાલ્ટ (III) આયન 

  • હેક્ઝા એમ્માઈન નાઈટ્રો કોબાલ્ટ (III) હેક્ઝા સાયનો ક્રોમેટ (III) આયન અને હેક્ઝા એમ્માઈન ક્રોમિયમ (III) હેક્ઝા સાયનો કોબાલ્ટ (III) આયન 
  • પેન્ટા એમ્માઈન નાઈટ્રેટો (III) ક્લોરાઈડ અને પેન્ટા એમ્માઈન ક્લોરાઈડો (III) નાઈટ્રેટ 


B.

પેન્ટા ઈમ્માઈન નાઈટ્રો કોબાલ્ટ (III) આયન અને પેન્ટા એમ્માઈન નાઈટ્રાઈટ કોબાલ્ટ (III) આયન 


Advertisement
48. સમચતુષ્કીય સંકીર્ણમાં સ્ફટીક ક્ષેત્રીય વિભાજનથી bold increment bold t કઈ કક્ષકોના ઊર્જામાં વધારો થાય છે ? 
  • 4 over 9 increment subscript 0
  • 2 over 9 increment subscript 0
  • 7 over 9 increment subscript 0
  • 3 over 5 increment subscript 0

Advertisement
49. નીચેનામાંથી કયું સંકીર્ણ કૉ-ઓર્ડિનેટ સમઘટકતા ધરાવે છે ? 
  • [Cr (en)2 Cl2]

  • [Co (NH3)6] Cl3

  • [Cr (NH3)6 [Co (CN)6]

  • આપેલ પૈકી એક પણ નહી 


50. કયું સંકીર્ણ પ્રકાશનું કોણાવર્તન કરી શકશે નહિ ?
  • ટ્રાન્સ [Pt Cl2 (OX)2]

  • [Cr Cl2 (NH3)2 en]+

  • [Cr (en)33+

  • સિસ [Pt Cl2 (en)2]2+


Advertisement

Switch