નીચેનામાંથી કયું સંકીર્ણ 1 અને d સમઘટક ધરાવે છે ?  from Chemistry સવર્ગ સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : સવર્ગ સંયોજનો

Multiple Choice Questions

71. નીચેના પૈકી કયું સંકીર્ણ આયન પ્રકાશનીય સમઘટકતા ધરાવે છે ? 
  • [Co (en)2 (NH3)3]3+

  • [Co2 (en2)2 (NH3)3]3+

  • [Co (HO)2 (NH3)3]3+

  • [Co (NH)2 (Cl3)3]3+


72. કયા સંકિર્ણમાં Ni નું સંકરણ SP3 નથી ? 
  • [NiCl4]2-

  • [Ni (CN)4]2-

  • [Ni (CO)4]

  • [Ni (CN)4]4-


73. [Cr (NH3)4 (NO2)2]Cl સંકીર્ણ કઈ સમઘટકતા ધરાવી શકે ? 
  • આયનિય, ભૌમિતિક અને પ્રકાશીય

  • બંધનીય ભૌમિતિક અને પ્રકાશીય 

  • બંધનીય, આયનીય અને ભૌમિતિક

  • બંધનીય, આયનીય અને પ્રકાશીય


74. આપેલી કઈ જોડ બંધનીય સમયઘટકતા ધરાવે છે ? 
  • [Cu (NH3)4] [PtCl4] અને [Pt (NH3)4] [CuCl4]

  • [Pt Cl2(NH3)4 Br2 અને [Pt Br2(NH3)4] Cl2

  • [Pt Cl(NH3)4 Br અને [Pt Br2(NH3)4] Cl2

  • [Pt Cl2(NH3)4 Br2 અને [Pt Br2(NH3)] Cl


Advertisement
75. સંકીર્ણ [Cr (NH3)6] Cl3 માટે કયું વિધાન અયોગ્ય છે ? 
  • સંકીર્ણ સિલ્વર નાઈટ્રેટ સાથે સફેદ અવક્ષેપ આપશે.

  • સંકીર્ણ અનુચુંબકિય છે. 

  • સંકીર્ણ એક બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે. 

  • સંકીર્ણ d2sp3 સંકરણ અને અષ્ટફલકીય આકાર ધરાવે છે. 


76. નીચેના પૈકી કયા સંકીર્ણનું નામ ડાય બ્રોમાઈડો બીસ (ઈથીલિન ડાય એમાઈન) ક્રોમિયમ (III) બ્રોમાઈડ છે ?
  • [Cr (en) Br2] Br

  • [Cr (en) Br4]-

  • [Cr (en)2 Br2] Br

  • [Cr (en)3] Br


77. નીચેનામાંથી કયું સંકીર્ણ લઘુત્તમ અનુચુંબકીય વર્તણુક દર્શાવશે ? 
  • [Ni (H2O)6]2+

  • [Fe (H2O)6]2+

  • [Mn (H2O)6]2+

  • [Cr (H2O)6]2+


78. નીચેનામાંથી કયું સંકીર્ણ ભૌમિતિક સમઘટટકતા ધરાવે છે : 
  • [Co (en)3]3+

  • [Cr (NH3)4 en]2+

  • [Co (en)] (NH3)2]3+

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
79.
2.675 ગ્રામ CoCl3 6 NH(અણુભાર = 267.5 ગ્રામ મોલ-1)ધરાવતા એક દ્રાવણને ધન આયન વિનિમયચક્રમાંથી પ્રસાર કરવામાં આવે છે. દ્રાવણમાંથી મળતા ક્લોરાઈડ આયનની વધુ માત્રામાં AgNO3 સાથે 4.78 ગ્રામ AgCl (અનુભાર 143.5 ગ્રામ મોલ-1) મળે, તો મળતા સંકીર્ણનું અણુસુત્ર શું હશે ?
  • [CoCl (NH3)5] Cl2

  • [CoCl3 (NH3)3]

  • [CoCl3 (NH3)3]

  • [CoCl3 (NH3)3]4-5


Advertisement
80. નીચેનામાંથી કયું સંકીર્ણ 1 અને d સમઘટક ધરાવે છે ? 
  • પેન્ટાએમ્માઈન નાઈટ્રો કોબાલ્ટ (III) આયોડાઈડ

  • ડાયએમ્માઈન ડાયાક્લોરાઈડો પ્લેટિનમ (II) 

  • ટ્રાન્સ ડાય સાયનો બીસ (ઈથિલિન ડાય એમાઈન) ક્રોમિયમ (III) ક્લોરાઈડ 

  • બીસ (ઈથિલિન ડાયએમ્માઈન) કોબાલ્ટ (III) બ્રોમાઈડ


C.

ટ્રાન્સ ડાય સાયનો બીસ (ઈથિલિન ડાય એમાઈન) ક્રોમિયમ (III) ક્લોરાઈડ 


Advertisement
Advertisement

Switch