સાયક્લો હેક્ઝા ટ્રાઈનનું નીચેના પૈકી કયું બંધારણ સૌથી વધુ સ્થાયી છે.  from Chemistry હાઇડ્રોકાર્બન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

11.

 

આઈસો પેન્ટેનના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે ? 

  •  

    તે એક – CH સમૂહ ધરવે છે.
               |

  •  

    તે એક ચતુર્થક કાર્બન ધરાવે છે.

  •  

    તે ત્રણ – CHસમૂહ ધરાવે છે. 

  •  

    તે એક – CH2 àª¸àª®à«‚હ ધરાવે છે. 


12.

 

અચક્રિય સંતૃપ્ત હાઈડ્રોકાર્બન કે જેનું આણ્વિય દળ 72 ગ્રામ/મોલ હોય, તેના સમઘટકોની સંખ્યા કેટલી થશે ?

  •  

    3

  •  

    4

  •  

    5

  •  

    2


13. નીચેના પૈકી કયું બંધરણ આઈસો બ્યુટાઈલનું છે.
  • (CH3)3 - C -

  • CH subscript 3 space minus space CH space minus space CH subscript 2 space minus space CH subscript 3
space space space space space space space space space space space space space vertical line
  • table row cell CH subscript 3 end cell minus CH minus cell CH subscript 2 end cell minus blank blank row blank blank vertical line blank blank blank blank blank row blank blank cell CH subscript 3 end cell blank blank blank blank blank end table
  • CH3 - CH2 - CH2 - CH-


14. આલ્કેન સંયોજનોમાં C - H બંધલંબાઈ, H - C - H બંધકોણ અનુક્રમે ....... છે.
  • 154 pm, 109° 281

  • 135 pm, 108°

  • 112pm, 109° 281

  • 112 pm, 120° 


Advertisement
15. નીચેના બંધારણો પૈકી ઈથેનનું સ્ટેગર્ડ કન્ફર્મર કયું છે ? 
  • આપેલ પૈકી એક પણ નહી 


16.

 

નીચેનામાંથી કયું સંયોજન આઈસો પ્રોપાઈલ સમૂહ ધરાવે છે. 

  •  

    2 – મિથાઈલ પેન્ટેન 

  •  

    3, 3 – ડાયમિથાઈલ પેન્ટેન 

  •  

    2,2, 3, 3 – ટેટ્રામિથાઈલ પેન્ટેન 

  •  

    2, 2, 3 – ટ્રાયમિથાઈલ પેન્ટેન


17. બ્યુટેનના ચાર કન્ફર્મર પૈકી કયું સૌથી વધુ સ્થાયી છે ?
  • સ્ટેગર્ડ

  • ઈક્લિપ્સડ 

  • અંશતઃ ઈક્લિપ્સડ 

  • ગોચ


18. નીચેના પૈકી કઈ વલય રચનામાં મહત્તમ તણાવ જોવા મળે છે ? 
  • સાયક્લો હેક્ઝેન

  • સાક્લો પેન્ટેન 

  • સાયક્લો પ્રોપેન

  • સાયક્લો બ્યુટેન 


Advertisement
19. ........ માં C - H બંધલંબાઈ સૌથી વધુ છે. 
  • C2H2Br2

  • C2H6

  • C2H4

  • C2H2


Advertisement
20. સાયક્લો હેક્ઝા ટ્રાઈનનું નીચેના પૈકી કયું બંધારણ સૌથી વધુ સ્થાયી છે. 
  • ચેર

  • સમતલીયા

  • બોટ 

  • હાલ્ફચેર 


B.

સમતલીયા


Advertisement
Advertisement

Switch