ધાત્વીય કાર્બાઈડની પાની સાથેની પ્રકિયાથી ઉદાભવતો રંગવિહીન વાયુ ........ છે. from Chemistry હાઇડ્રોકાર્બન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

71. C5H8 આણ્વિય સૂત્ર ધરાવતા આલ્કાઈન સમઘટક કયો છે ? 
  • 5

  • 3

  • 2

  • 4


72. નીચેના પૈકી પ્રોપાઈનનો સમઘટક કયો છે ? 
  • સયક્લો પ્રોપાઈન

  • પ્રોપિન

  • પ્રોપોન

  • સાયક્લો પ્રોપિન 


73. નીચેના પૈકી કઈ પ્રક્રિયાથી પ્રોપાઈન બને છે ? 
  • CH3Br સાથે અસિટિલિન

  • મિથેન સાથે ઈથિન

  • CH3I સાથે સોડિયમ અસિટેટ 

  • CH3Br સાથે સોડિયમ અસિટિલાઈડ 


74. નીચેના પૈકી કયું સંયોજન એસિડિક હાઈડ્રોજન ધરાવે છે ?
  • ઈથિન

  • ઈથાઈન 

  • પ્રોપાઈન 

  • B અને C બંને


Advertisement
75. હેલોઆલ્કીનની સોડામાઈન સાથેની પ્રક્રિયાથી ............ મળે છે. 
  • આલ્કાઇન 

  • ઈથેન 

  • એસિટિલિન 

  • મિથેન


76.

 

ગરમ આલà«Âàª•àª¾àªˆàª¨ KMnO4 વડે બà«Âàª¯à«ÂàªŸ-1-આઈનનà«Âàª‚ ઑકà«Âàª¸àª¿àª¡à«‡àª¶àª¨ .......... આપે છે. 

  •  

    CH3CH2COOH

  •  

    CH3CH2COOH + CO2 + H2O

  •  

    CH3CH2COOH + HCOOH

  •  

    CH3CH2CH2COOH2


77. 1, 2-ડાયબ્રોમો ઈથેનની આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયાથી ......... મળે છે. 
  • ઈથેન

  • ઈથિલિન 

  • એસિટિલિન 

  • મિથેન


Advertisement
78. ધાત્વીય કાર્બાઈડની પાની સાથેની પ્રકિયાથી ઉદાભવતો રંગવિહીન વાયુ ........ છે.
  • મિથેન

  • એસિટિલિન 

  • ઈથેન 

  • આથિલિન


B.

એસિટિલિન 


Advertisement
Advertisement
79. નીચેના પ્રક્રિયામાં X અને Y ઓળખો :

bold CaC subscript bold 2 bold left parenthesis bold S bold right parenthesis end subscript bold space bold plus bold space bold H subscript bold 2 bold O subscript bold left parenthesis bold 1 bold right parenthesis end subscript bold space bold rightwards arrow bold space bold X bold space bold rightwards arrow from bold HgSO subscript bold 4 to bold મ ં દ bold space bold H subscript bold 2 bold SO subscript bold 4 bold space of bold space bold Y
  • X-ઈથિલિન, Y-એસિટાલ્ડિહાઈડ

  • X-એસિટિલિન, Y-ઈથેનોલ 

  • X-ઈથેન, Y-ઈથેનોલ 

  • X-એસિટિલિન, Y-ઈથિનોલ


80.

 

àªÂàª¸àª¿àªŸàª¿àª²à«€àª¨ સાથે ઈથાઈલ મૅગà«Âàª¨à«‡àª¶àª¿àª¯àª® બà«Âàª°à«‹àª®àª¾àªˆàª¡àª¨à«€ પà«Âàª°àª•à«Âàª°àª¿àª¯àª¾........... આપે છે. 

  •  

    બà«Âàª¯à«ÂàªŸà«‡àª¨

  •  

    બà«Âàª¯à«ÂàªŸ-1-ઈન 

  •  

    બà«Âàª¯à«ÂàªŸ-2-ઈન

  •  

    ઈથેન 


Advertisement

Switch